For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સની લિયોનની વન નાઈટ સ્ટેન્ડ, શબ્દ પણ ઓછા પડશે

By Desk
|
Google Oneindia Gujarati News

સની લિયોન એક એવી અભિનેત્રી છે જે બોલિવૂડમાં આવતા પહેલા જ ચર્ચાનો વિષય બની ગઈ હતી અને બોલિવૂડમાં આવ્યા બાદ તો હંગામો થવો આમ વાત જ છે. સની લિયોન બોલ્ડ અને હોટ છે એ વાત તો બધાને જ ખબર છે પરંતુ તેની આવનારી ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડમાં કંઈક વધારે જ જોવા મળશે.

સની લિયોનનો ખુબસુરત, હોટ અને સેક્સી અંદાઝનો ફૂલ મસાલો આ ફિલ્મમાં જોવા મળશે. એ વાતમાં કોઈ જ શંકા નથી કે સની લિયોન ઘણી જ સુંદર અને હોટ છે અને તેની ફેન ફોલ્લોવિંગ પણ વધારે છે. ટ્રેલર જોઇને જ લાગે છે કે વન નાઈટ સ્ટેન્ડ ફિલ્મમાં બોલ્ડ સીનની ભરમાર હશે.

તો જુઓ સની લિયોનની આવનારી ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડની હોટ તસ્વીરો....

હોટ સની

હોટ સની

આ ફિલ્મના ટ્રેલર જોઇને જ તમને અંદાઝો આવી જશે કે તમારે ફિલ્મ જોવી છે કે નહી.

હોટ સની

હોટ સની

આ ફિલ્મનું ટ્રેલર જ એટલું હોટ છે તો પછી ફિલ્મ કેવી હશે?

હોટ સની

હોટ સની

આ ફિલ્મનું ટ્રેલર જ એટલું હોટ છે તો પછી ફિલ્મ કેવી હશે?

હોટ સની

હોટ સની

જો તમે સની લિયોન ના ફેન હશે તો તમે આ ફિલ્મ જોવાનું ચોક્કસ પસંદ કરશો.

હોટ સની

હોટ સની

આ ફિલ્મમાં હોટ કીસ્સિંગથી લઇને બેડ સીન સુધીનું બધું જ છે.

હોટ સની

હોટ સની

ફિલ્મનું ગીત 2 પેગ મારની એક તસ્વીર..

સની લિયોન

સની લિયોન

આ ફિલ્મમાં એ બધું જ જોવા મળશે જે તમને સની લિયોનની દરેક ફિલ્મમાં જોવા મળે છે.

હોટ સની

હોટ સની

સની લિયોનના કેહવા મુજબ વન નાઈટ સ્ટેન્ડ માં સેક્સ સિવાય પણ બીજું ઘણું બધું જોવાલાયક છે.

હોટ સની

હોટ સની

વન નાઈટ સ્ટેડ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે. જેની સ્ટોરી ભવાની અયેરે લખી છે.

હોટ સની

હોટ સની

આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા તો છે જ પરંતુ તેમાં ભરપુર અંગ પ્રદર્સન પણ જોવા મળશે.

હોટ સની

હોટ સની

ફિલ્મનું ટ્રેલર ખુબ જ હોટ દેખાઈ રહ્યું છે.

English summary
Sunny Leone may be known for her hot image, bikini pics, hot scenes in films etc but one cannot deny that she doesn't just have a beautiful body but she is gifted with a beautiful face as well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X