સની લિયોની અને રજનીશની હોટ કેમેસ્ટ્રી જોવા મળી બેઇમાન લવના પોસ્ટરમાં

સની લિયોનીની નવી ફિલ્મ બેઇમાન લવનું પોસ્ટર હાલમાં રિલિઝ કરવામાં આવ્યું. આ ફિલ્મ એક ડાર્ક રોમેન્ટિક થ્રીલર છે. વળી આ ફિલ્મમાં સની લિયોનીની સામે પેર કરવામાં આવ્યા છે એક્ટર રજનીશ દુગ્ગલે. જેમણે તેમની સાથે એક થા લીલામાં પણ રોમાન્સ કર્યો છે.

જો કે રજનીશ દુગ્ગલ પણ સની લિયોની જોડે ફરીથી કામ કરવાને લઇને ખૂબ જ ઉત્સુક છે. ત્યારે આ ફિલ્મના કેટલાક બિહાઇન્ડ ધ સીન તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ.

વળી સની લિયોની અને રજનીસની હોટ કેમેસ્ટ્રી આ ફિલ્મના પોસ્ટને જોઇને જ બને છે. આ ફિલ્મમાં સની લિયોની એક યંગ અને મહત્વકાંક્ષી યુવતીનો રોલ કરી રહી છે અને તે કંઇ રીતે એક સફળ બિઝનેસ ટાયકૂન બને છે તે વિષે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ત્યારે જૂનમાં રજૂ થનારી આ ફિલ્મની કેટલીક ખાસ તસવીરો અને બિહાઇન્ડ ધ સીન ફોટોઓ જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

પોસ્ટર

પોસ્ટર

આ ફિલ્મના પોસ્ટરમાં સની લિયોની અને રજનીશ દુગ્ગલેની હોટ કેમેસ્ટ્રી દેખતા જ બને છે.

પોસ્ટર

પોસ્ટર

આવતા વર્ષે જૂનમાં રજૂ થનારી આ ફિલ્મના બે પોસ્ટર હાલમાં રજૂ કરવામાં આવ્યા છે.

બિઝનેસ ટાયકૂન

બિઝનેસ ટાયકૂન

આ ફિલ્મમાં સની લિયોની એક સફળ બિઝનેસ ટાયકૂનના રોલમાં જોવા મળશે.

બિહાઇન્ડ ધ સીન

બિહાઇન્ડ ધ સીન

ત્યારે આ ફિલ્મના કેટલાક બિહાઇન્ડ ધ સીન અમે તમારા માટે લાવ્યા છીએ.

કેક કટીંગ

કેક કટીંગ

જો કે આ ફિલ્મને બનાવતી વખતે કામ સાથે મસ્તી પણ ખૂબ જ કરવામાં આવી છે.

તસવીરો

તસવીરો

જરા આ કેક કટિંગના ફોટો જ જોઇ લો. જેમાં આ ફિલ્મના કાસ્ટ અને ક્રૂ પાર્ટી કરી રહ્યા છે.

હોટ અંદાજ

હોટ અંદાજ

ત્યારે ડાયમંડથી ભરેલા બાથટમમાં નહાતી સની લિયોનીનો આ કાતિલ અંદાજ તો જુઓ.

સની લિયોની

સની લિયોની

સની લિયોની આ ફિલ્મમાં એક મહત્વકાંક્ષી યુવતીનું પાત્ર ભજવી રહી છે. જેને બહુ જલ્દી સફળ થવું છે અને દુનિયા પર રાજ કરવું છે.

ચહેરે પે ચહેરા

ચહેરે પે ચહેરા

ત્યારે આ માટે સની લિયોનીને કેવા કેવા મુખોટા પહેરવા પડે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

ડાર્ક રોમાન્ટિક થ્રીલર

ડાર્ક રોમાન્ટિક થ્રીલર

જો કે આ ફિલ્મનું પોસ્ટર જોઇને તમે આ ફિલ્મને રોમાન્ટિક ફિલ્મ ના સમજી લેતા. આ ફિલ્મ એક ડાર્ક રોમાન્ટિક થ્રીલર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X