Pics : સનીની ફિલ્મમાંથી સન્ની બહાર !
મુંબઈ, 26 નવેમ્બર : તાજેતરમાં જ સમાચાર આવ્યા હતાં કે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર પ્રથમ પોર્ન સ્ટાર સન્ની લિયોન ટુંકમાં જ અનિલ શર્માની આવાર ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટમાં એક સેક્સી આયટમ સૉંગમાં નજરે પડનાર છે. સમાચાર સાથે એવી અફવા પણ આવી કે આ ફિલ્મના મેન લીડ હીરો છે સની દેઓલે ફિલ્મના નિર્માતા અનિલ શર્માને સાફ-સાફ સુણાવી દીધું કે તેઓ સની સાથે ફિલ્મમાં કામ નહિં કરે. જોકે અનિલે પછીથી આ વાત તદ્દન ખોટી બતાવી જણાવ્યું કે સનીએ એવી કોઈ શરત મુકી નથી. હવે આ તમામ અફવાઓથી ઊપર વધુ એક નવી ખબર આવી છે કે સન્ની લિયોન અનિલ શર્માની ફિલ્મમાંથી બહાર થઈ ગયાં છે. તે પણ કોઈના કારણે નહિં, પણ સન્ની પોતે જ ફિલ્મથી દૂર થઈ ગયાં છે.
બીજું કારણ એમ પણ જણાવાય છે કે અનિલ સન્નીને આ આયટમ નંબરની પ્રૅક્ટિસ માટે ઘણાં સમયથી સમય આપવાની માંગ કરી રહ્યાં છે, પરંતુ સન્ની પાસે એટલો સમય જ નથી. આ તમામ વાતોને પગલે આખરે સન્ની આ ફિલ્મથી દૂર થઈ ગયાં છે, પરંતુ હજુય અનિલનું કહેવું છે કે સન્ની આ ફિલ્મમાં આયટમ નંબર જરૂર કરશે, કારણ કે તેઓ તેમના સારા મિત્ર છે. અનિલે જણાવ્યું કે સન્ની હાલ વ્યસ્ત છે, પરંતુ તેમની પાસેથી ડેટ્સ લેવાના પ્રયત્નો ચાલુ છે.
ખેર, જે કંઈ હોય. સન્નીને જોવા તમામ આતુર તો છે. હવે આ ફિલ્મના આયટમ નંબરમાં સન્ની નજરે પડે છે કે નહિં, તે કળવું મુશ્કેલ છે, પરંતુ અમે આપને સન્નીની કેટલીક લેટેસ્ટ તસવીરો જરૂર બતાવી શકીએ.

જિસ્મ 2 સાથે એન્ટ્રી
પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 સાથે સન્ની લિયોને બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

ગોલ્ડન લહેંગો
તાજેતરમાં રોહિત વર્માના ફૅશન શો દરમિયાન સન્ની લિયોન ગોલ્ડન લહેંગામાં ખૂબ જ સુંદર દેખાતા હતાં.

પતિ સાથે
રોહિત વર્માના આ ફૅશન શો દરમિયાન સન્નીના પતિ ડેનિયલ વેબર પણ હાજર હતાં.

રોહિત વર્મા સાથે
ફૅશન શો દરમિયાન સન્ની લિયોન રોહિત વર્મા સાથે.

ચુંબન ચોળ્યુ
ફૅશન શો દરમિયાન રોહિત વર્માએ સન્નીને ચુંબન ચોળુ દીધું.

તૈયારીમાં વ્યસ્ત
રોહિત વર્માના ફૅશન શો અગાઉ તૈયારી કરતાં સન્ની લિયોન.

હૉટ હૉટ સન્ની લિયોન
હૉટ હૉટ સન્ની લિયોન












Click it and Unblock the Notifications
