બોલીવુડ હીરો મળીને બનાવી રહ્યા છે સની લિયોન Hate Club!
આજકાલ ફિલ્મી હીરોઇનોએ બોલીવુડ હીરોઝની નાકમાં દમ મચાવી રાખ્યો છે. કંગના રાણાવતથી લઇને પ્રિયંકા ચોપડા, અનુષ્કા શર્માએ સાબિત કરી દીધું છે કે તેમને પોતાની ફિલ્મને હિટ કરવા માટે સુપરસ્ટારની જરૂરીયાત નથી. માત્ર ફિલ્મની સ્ટોરીમાં દમ હોવો જોઇએ.
જ્યારે ઇંડસ્ટ્રીમાં એક હીરોઇન એવી છે જેને તો નથી કોઇ વાર્તાની જરૂરત કે નથી કોઇ સુપરસ્ટારની જરૂરત. સની લિયોનનું નામ જ ફિલ્મ માટે પુરતુ છે. પરંતુ આ વાત તેમની ફિલ્મોના હીરોને બિલકૂલ પસંદ નથી પડી રહી.
હાલમાં જ જય ભાનુશાળીએ સેટ પર મજાકમાં કહી દીધું હતું કે ચલો ભાઇ બધા જઇએ કારણ કે સની આવી ગઇ છે. પરંતુ જય જ્યારે પણ કંઇ કહે છે તેમાં વાસ્તવિકતા ચોક્કસ હોય છે. હવે ભલેને તે પોતાની એંકરવાળી અદાઓથી વાતને કહી નાખે.
આવો જોઇએ સની લિયોનની ફિલ્મોના એ હીરો જે ટૂંક સમયમાં બનાવી શકે છે સની લિયોન Hate Club...

રામ કપૂર
રામ કપૂર જ્યાં પણ રહે છે તેમને નોટિસ થવાની આદત છે. પછી ભલેને એ સિરિયલ હોય કે ફિલ્મ. ઉડાન અને સ્ટૂડેન્ડ ઓફ ધ યરમાં લોકોએ તેમના અભિનયને વખાણ્યું છે. એવામાં 'કુછ કુછ લોચા હૈ'માં પણ તેમને એ જ આશા છે, પરંતુ સનીના રહેતા શું એવું બની શકશે..

તુષાર કપૂર
એક તુષાર ઘણા સમય પછી પાછા ફરી રહ્યા છે, તેના પર પણ સની લિયોન મસ્તીઝાદેમાં તેમની લાઇમલાઇટ છીનવી જશે, તો તુષારની પાસે તો હાલમાં ગોલમાલ પણ નથી.

જય ભાનુશાલી
જય ભાનુશાલીની સાથે ફિલ્મ હેટ સ્ટોરીમાં એવું થઇ ચૂક્યું છે અને તેમને ડર છે કે 'એક પહેલી લીલા'માં એવું ના બને.

વીર દાસ
મસ્તીઝાદેના હીરો વીર દાસ તો પહેલાથી જ સ્ટ્રગલ કરી રહ્યા છે ઉપરથી મસ્તીઝાદેનું બધું જ ફોકસ સની લિયોન પર જ છે.

રજનીશ દુગ્ગલ
બીચારા રજનીશ દુગ્ગલ તો અત્યારથી જ ફિલ્મના ટ્રેલરમાં એક કઠપુતળી સમાન દેખાઇ રહ્યા છે. ફિલ્મમાં તેઓ સની સાથે માત્ર સેક્સ કરતા જ નજરે પડે છે.

પતિ પણ નથી બાકાત
આ લિસ્ટમાં સનીના પતિ ડેનિયલ વેબરનો પણ સમાવેશ થાય છે. કારણ કે ટૂંક સમયમાં તેઓ પણ પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરવા જઇ રહ્યા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
