બિકીનીમાં સની લિયોનની હોટ તસવીરો, શેર કરતા જ વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

પોતાની બોલ્ડનેસ ને કારણે ચર્ચામાં રહેતી સની લિયોન ફરી એકવાર ચર્ચાનું કારણ બની છે. હાલમાં જ તેની ખુબ જ હોટ બિકીની તસ્વીર ચર્ચામાં આવી છે. સની લિયોને આ ફોટો સોશ્યિલ મીડિયા પર પોતાના ફેન્સ માટે શેર કર્યો છે. ફોટો શેર કરતા જ વાયરલ બની ગયો. આ ફોટોમાં સની લિયોન પીળા કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. સની લિયોનના હોટ અવતારના લોકો દીવાના બની ગયા છે.

સની લિયોન હાલમાં કેપટાઉનમાં છે અને તેમને આ હોટ ફોટો ત્યાંથી જ અપલોડ કરી છે. આપણે જણાવી દઈએ કે હાલમાં જ સની લિયોને પોતાની વેડિંગ એનિવર્સરી ઉજવી છે.

આપણે જણાવી દઈએ કે સની લિયોન હંમેશા પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા પણ તેનું બોલ્ડ ફોટોશૂટ ખુબ જ વાયરલ થયું હતું. આગળ જુઓ સની લિયોનની કેટલીક તસવીરો અને રસપ્રદ તથ્યો..

ફોટો શેર કરી

ફોટો શેર કરી

હાલમાં જ સની લિયોને આ ફોટો શેર કરી છે.

થઇ વાયરલ

થઇ વાયરલ

સની લિયોનની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થાય છે.

સમાચારો માં રહે છે

સમાચારો માં રહે છે

સની લિયોન પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે હંમેશા સમાચારોમાં રહે છે.

A લિસ્ટ અભિનેત્રી

A લિસ્ટ અભિનેત્રી

સની લિયોન પહેલા એક એડલ્ટ સ્ટાર હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમા તેને બોલિવૂડમાં A લિસ્ટ અભિનેત્રી તરીકે પોતાની જગ્યા બનાવી છે.

આમિર સાથે કામ

આમિર સાથે કામ

સની લિયોન બોલિવૂડમાં એટલી ફેમસ બની ચુકી છે કે આમિર ખાન થી લઈને શાહરુખ ખાન પણ તેની સાથે કામ કરવા માટે તૈયાર છે.

આ ફિલ્મની ઓફર હતી

આ ફિલ્મની ઓફર હતી

ખુબ જ ઓછા લોકોને ખબર છે કે સની લિયોનને પહેલીવાર ફિલ્મ મેકર મોહિત સુરીની ફિલ્મ કલયુગ માટે એપ્રોચ કરવામાં આવી હતી.

શૉ ઘ્વારા બની ફેમસ

શૉ ઘ્વારા બની ફેમસ

સની લિયોન બોગ બોસ શૉ ઘ્વારા ફેમસ બની. આ શૉ પછી બોલિવૂડ ફિલ્મો માટે તેને ઓફર મળવા લાગી.

બોલિવૂડ ડેબ્યુ

બોલિવૂડ ડેબ્યુ

સની લિયોને પોતાનો બોલિવૂડ ડેબ્યુ ભટ્ટ કેમ્પની ફિલ્મ જીસ્મ 2 ઘ્વારા કર્યો હતો.

ફિલ્મ નહીં ચાલી

ફિલ્મ નહીં ચાલી

સની લિયોનની ફિલ્મ તો નહીં ચાલી પરંતુ બોલિવૂડમાં તેની કરિયર ચોક્કસ ચાલી ગયું. સની લિયોનને હાલમાં બોલિવૂડ ફિલ્મોની ઘણી ઓફર આવી રહી છે.

સુપર સ્ટાઈલિશ

સુપર સ્ટાઈલિશ

સની લિયોન હાલમાં બોલિવૂડની સુપર સુપર સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં આવે છે.

English summary
Sunny leone shared bold bikini picture

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.