જુઓ તસવીરો : સર્પ વચ્ચે સન્ની, બાથરૂમમાં પણ છવાઈ હૉટનેસ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 26 ફેબ્રુઆરી : સન્ની લિયોન સર્પ વચ્ચે શું કરી રહ્યાં છે? હવે સર્પ ઝેરી છે કે બિનઝેરી? એ વાત તો આના પરથી જ સમજી શકાય કે સન્ની લિયોન આવા સર્પીલા તળાવમાંથી સલામત રીતે બહાર આવી ગયાં છે. એટલે સ્પષ્ટ છે કે સર્પો ઝેરીલા નહીં હોય.

સન્ની લિયોન આજકાલ આગામી ફિલ્મ રાગિણી એમએમએસ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તાજેતરમાં જ તેમણે ફિલ્મના એક દૃશ્ય માટે ટૂ પીસ કપડાંમાં એક તળાવમાં સર્પો વચ્ચે શૂટિંગ કર્યું. સન્ની લિયોને સર્પયુક્ત તળવામાં જઈ ફિલ્મ માટે શૂટિંગ કર્યું અને આ સાથે જ ફિલ્મમાં સન્નીની હૉટનેસના વધુ કેટલાંક દૃશ્યો ઉમેરાઈ ગયાં.

રાગિણી એમએમએસ 2 ફિલ્મની બહાર આવેલી કેટલીક નવી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ હૉરર અને સેક્સથી ભરપૂર હશે. અગાઉ ફિલ્મના પ્રોમો, ગીતોના ટીઝર તથા તસવીરો દ્વારા સ્પષ્ટ જ હતું કે ફિલ્મમાં એકતા કપૂરે ભરપૂર સેક્સ પિરસ્યું છે, તો હવે નવી તસવીરોમાં સન્ની લિયોન બાથરૂમમાં હૉટનેસ પાથરી રહ્યાં છે.

ચાલો બતાવીએ રાગિણી એમએમએસ 2 ફિલ્મની કેટલીક નવી તસવીરો :

પોર્ન એક્ટ્રેસની જેમ કામ લીધું

પોર્ન એક્ટ્રેસની જેમ કામ લીધું

ધીમે-ધીમે સમજાય છે કે આખરે કેમ એકતા કપૂર પોર્ન સ્ટાર સન્ની લિયોનને પોતાની સિક્વલ ફિલ્મ રાગિણી એમએમએસ 2માં લેવા માટે આતુર હતાં. કારણ હતું સન્ની લિયોન પાસે ફિલ્મમાં પોર્ન એક્ટ્રેસની જેમ જ કામ કરાવવું.

ભારતીય દર્શકોમાં કહી શકાય?

ભારતીય દર્શકોમાં કહી શકાય?

ભલે એકતા કપૂર લાખ કહે કે તેમણે ભારતીય સિનેમાના દર્શકો માટે જ રાગિણી એમએમએસ 2નું નિર્માણ કર્યું છે, પરંતુ ફિલ્મના પ્રોમો, પોસ્ટર અને ગીતો જોઈ બિલ્કુલ એવું નથી લાગતું.

પોસ્ટરમાં ન્યુડ સન્ની

પોસ્ટરમાં ન્યુડ સન્ની

રાગિણી એમએમએસ 2 ફિલ્મના નવા પોસ્ટરમાં તો સન્ની લિયોન સમ્પૂર્ણપણે ન્યુડ છે, તો ફિલ્મના પ્રોમોને પોર્ન વેબસાઇટો પર ધડાકાભેર રિલીઝ કરાયુ હતું કે જેથી લોકો વધુમાં વધુ જોઈ શકે.

સન્નીનો માદક અંદાજ

સન્નીનો માદક અંદાજ

ફિલ્મમાં સન્ની લિયોન ખૂબ જ માદક અંદાજમાં છે. જોકે બાલાજી મોશને વેબ પર ભલે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હોય, પણ તે 18 વર્ષની વયના લોકો માટે જ લૉન્ચ કરાયું છે.

હનીનો અવાજ જોડાયો

હનીનો અવાજ જોડાયો

ફિલ્મ સાથે હવે હની સિંહનો અવાજ જોડાઈ ગયો છે કે જેઓ ફરી એક વાર ખૂબ જ હૉટ સૉંગ લઈને આવી રહ્યાં છે. ગીતના બોલ છે ‘ચાર બોતલ વોડકા...'

રાગિણી એમએમએસની સિક્વલ

રાગિણી એમએમએસની સિક્વલ

રાગિણી એમએમસ 2 વર્ષ 2011માં આવેલી હિટ ફિલ્મ રાગિણી એમએમએસની સિક્વલ છે.

લેસ્બિયન રિલેશનશિપ

લેસ્બિયન રિલેશનશિપ

રાગિણી એમએમએસ 2 ફિલ્મ લેસ્બિયન રિલેશનશિપની વાર્તા કહે છે. ફિલ્મમાં પ્રવીણ ડબાસ પણ છે.

21મી માર્ચે રિલીઝ

21મી માર્ચે રિલીઝ

રાગિણી એમએમએસ 2 ફિલ્મ 21મી માર્ચે રિલીઝ થવાની છે.

સન્નીનું સ્પષ્ટીકરણ

સન્નીનું સ્પષ્ટીકરણ

સન્ની લિયોને ઉત્તેજક દૃશ્યો અંગે સ્પષ્ટીકરણ આપ્યું - મારું દરેક ઇંટીમેટ સીન ઉત્તેજક અને સુંદર છે. મારી નજરે ઉત્તેજક લાગવું પોતાના અભિનય અને આપે કેવા કપડાં પહેર્યાં છે, તેની ઉપર વધુ અવલમ્બે છે.

English summary
Sunny Leone shoots in snake filled lake for Ragini MMS 2. See pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.