Pics : હૉરેક્સ રાગિણી એમએમએસ 2 બાદ વલ્ગર નહીં થાય સન્ની!
અમદાવાદ, 20 માર્ચ : આવતીકાલે એટલે કે 21મી માર્ચ શુક્રવારે રિલીઝ થઈ રહી છે એકતા કપૂરની હૉટ ફિલ્મ રાગિણી એમએણએસ 2 કે જેમાં સન્ની લિયોનની ઉત્તેજક અદાઓ છે. તેને જોવા લોકો આતુર થઈ રહ્યાં છે. દર્શકોનો એક ખાસ વર્ગ રાગિણી એમએમએસ 2 ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યો છે. ફિલ્મનું પ્રમોશન હૉરર+સેક્સ એટલે કે હૉરેક્સ કહી કરવામાં આવી રહ્યું છે.
સન્ની લિયોને ગઈકાલે અમદાવાદ ખાતે ફિલ્મનું પ્રમોશન કર્યું. ફિલ્મના પ્રોમોને મળતા જોરદાર રિસ્પૉન્સથી ખુશ સન્ની લિયોને કહ્યું છે કે હવેથી તેઓ ઇરૉટિક ફિલ્મો ઉપર થોડોક અંકુશ મૂકશો. એકતાની ફિલ્મમાં કામ કરી ખુશ સન્નીએ જણાવ્યું - મારી અંદરનો સૂતેલો કલાકાર આ ફિલ્મના કારણે જાગીગયો છે. લોકો જરૂરથી મારી એક્ટિંગને ઓળખશે આ ફિલ્મ દ્વારા. સન્ની લિયોને જણાવ્યું - હું બૉલીવુડમાં વધુ ફિલ્મો કરવા માંગુ છું. તેથી મેં હવે નિર્ણય કર્યો છે કે હવેથી ઇરૉટિક ફિલ્મોમાં કામ નહીં કરૂં.
નોંધનીય છે કે ભૂષણ પટેલ દિગ્દર્શિત રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં સન્ની લિયોન ઉપરાંત દિવ્યા દત્તા, સંધ્યા મૃદુલ, પરવીન ડબાસ પણ છે. ફિલ્મ 21મી માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મના દિગ્દર્શક ભૂષણ પટેલ પણ સન્નીના વખાણ કરી ચુક્યાં છે. તેઓ કહે છે કે લોકો સન્નીને આ ફિલ્મમાં એવી વસ્તુઓ કરતા જોશે કે જે અગાઉ ક્યારેય નહીં જોવામાં આવ્યું છે. લોકોએ ક્યારે સન્નીનો ડાન્સ નથી જોયો, પણ બૅબી ડૉલ... ગીતમાં તે ડાન્સ પણ કરશે. સન્નીએ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે.
ચાલો હાલ તો આપને બતાવીએ રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો :

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.

રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો
રાગિણી એમએમએસ 2ની એફબી કવર્સ તસવીરો.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
