માલદીવમાં બિકીની પહેરી વેકેશન ઈન્જોય કરતી જોવા મળી સની લિઓન, ફોટો વાયરલ!
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન માલદીવમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રીએ બિકીનીમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન માલદીવમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રીએ બિકીનીમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.


સની લિઓનીનો બોલ્ડ બિકીની અવતાર
'બેબી ડોલ' ફેમ સની લિયોને બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ફિલ્મો સિવાય તે પોતાના અભિનયને કારણે પણ ચર્ચામાં રહે છે.

સની હાલ માલદિવમાં છે
આ દિવસોમાં સની લિયોન માલદીવમાં રજાઓ માણી રહી છે, જ્યાંથી તેણે તેની કિલર તસવીરો શેર કરી છે.

બ્લૂ બિકીનીમાં પોઝ આપ્યા
સની લિયોન સમુદ્રના કિનારે સફેદ રેતી પર બ્લૂ બિકીનીમાં તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

ગોગલ્સમા સની બોલ્ડ લાગી રહી છે
બ્લેક ગોગલ્સ પહેરી ખુલ્લા વાળ સાથે સની લિયોની પોતાની માદક સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી રહી છે.

ફેન્સ ફોટોને પસંદ કરી રહ્યા છે
સની લિયોનીની આ હોટ તસવીરો પર પ્રતિક્રિયા આપતા ફેન્સ પોતાને રોકી શકતા નથી. થોડીવારમાં તેની આ તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

સની ગ્લેમરસ અવતારથી છવાયેલી રહે છે
'એક પહેલી લીલા' અને 'જિસ્મ 2' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સની લિયોન ગ્લેમર ઉમેરવામાં ક્યારેય પાછળ નથી રહી.

સનીને લાખો લોકો ફોલો કરે છે
સની લિયોનના ચાહકોની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર તેને 53.6 મિલિયન લોકો ફોલો કરે છે. તેની ફેન ફોલોઈંગ ઘણી ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે.
સનીની આવનારી ફિલ્મ
સની લિયોનની ફિલ્મ ઓહ! ફિલ્મ 'ઓહ! માય ઘોસ્ટ' 15 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
