Bang Bang : કૅટરીના કૈફના આ 10 સુપર Hot સીન્સ Miss ન કરતાં..!
મુંબઈ, 1 ઑક્ટોબર : કૅટરીના કૈફ દિવસે ને દિવસે હૉટ બનતા જાય છે. તેમનું કિલિંગ બૉડી તેમને જુદી અભિનેત્રી તરીકે તારવે છે અને આનો દાખલો તેમની આગામી ફિલ્મ બૅંગ બૅંગમાં પણ લોકોને જોવા મળશે.
કૅટરીના કૈફ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેમાં કેમરન ડિયાઝે કરેલો રોલ બૉલીવુડ રીમેક બૅંગ બૅંગમાં કરી રહ્યાં છે. બૅંગ બૅંગ ફિલ્મમાં કૅટનું નામ હરલીન સાહની છે કે જે એક બૅંકમાં રેસેપ્શનિસ્ટ છે. તે વિમાન તોડનાર, કારનો પીછો કરના, શૂટ-આટુસ્, બૉમ્બિંગ રેડ વિગેરેમાં માહેર રાજવીર નંદા (હૃતિક રોશન)ને પ્રેમ કરે છે.
બૅંગ બૅંગ ફિલ્મમાં કૅટરીના કૈફ માત્ર પ્રેટી કે નાઇસ જ નથી દેખાતાં, પણ તેમણે ઘણુ બધુ એવું કર્યું છે કે જે તમે વિચાર્યુ પણ નહીં હોય. કૅટરીના આ ફિલ્મમાં કેટલાક શ્વાસ અદ્ધર કરનાર એક્શન સીન્સ કરતા દેખાશે. તેમાંના કેટલાક સ્ટંટ્સ તેમણે જાતે કર્યા છે. ફિલ્મના અનેક દૃશ્યોમાં કૅટરીના કૈફ સુપર હૉટ અવતારમાં પણ દેખાશે. કૅટરીના કૈફ બૅંગ બૅં બાદ પણ જગ્ગા જાસૂસ તથા ફૅંટમ જેવી ફિલ્મોમાં એક્શન દૃશ્યો કરતા દેખાવાના છે.
જુઓ બૅંગ બૅંગ ફિલ્મમાં કૅટરીના કૈફના સુપર હૉટ સીન્સ કે જે મિસ કરવા જેવા નથી :

Scene 1
કૅટરીના કૈફે મહેરમાન... ગીતમાં બિકિની પહેરી છે અને તેઓ સુપર હિટ લાગે છે.

Scene 2
ફિલ્મના ટાઇટલ ટ્રૅકમાં કૅટરીના કૈફનો આ પાણી વચ્ચે હૉટ લુક જોતા જ રહી જશો.

Scene 3
બીચ ઉપર પોતાના ઇટ્સી-બિટ્સી ડ્રેસમાં સ્ટેન્ડિંગ અને પોઝિંગ આપતાં કૅટરીના કૈફ સ્ટનિંગ લાગે છે.

Scene 4
કૅટરીના કૈફ આ પોશાકમાં ખૂબ જ કામુક લાગે છે. તેઓનો લુક બ્રેથટૉકિંગ છે.

Scene 5
આ રેડ ગાઉનમાં કૅટ શાનદાર લાગે છે. કૅટનો આ લુક જોઈ હૃતિકના પણ હોશ ઉડી જશે.

Scene 6
આ ઝળહળતા આઉટફિટમાં કૅટરીના કૈફ પોતાની કાયાને લહેરવાતા દેખાય છે.

Scene 7
આનાથી વધુ હૉટ દૃશ્ય કયુ હોઈ શકે કે જેમાં કૅટ બાઇક પર હૃતિકના ખોળે બેઠેલા છે?

Scene 8
પોતાના ટુંકા શૉર્ટ્સમાં કૅટરીના કૈફ પોતાની ટોન્ડ બૉડી લહેરાવી રહ્યા છે.

Scene 9
બૅંગ બૅંગ... ગીતમાં કૅટરીના કૈફ ભારે શ્વાસ લઈ રહ્યાં છે અને તેમને જોનારા પોતાનો કાબૂ ગુમાવી રહ્યા છે.

Scene 10
ઈશ્વરે કૅટરીના કૈફને સૌંદર્યનું વરદાન આપ્યું છે. તેમનું એક સ્મિત જોનારના તમામ તાણ દૂર થઈ જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
