સલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક

સલમાન ખાનને કહેવામાં આવ્યુ કે પ્રિયંકા ચોપડાએ તો ડેટિંગ એપ લૉન્ચ કર્યુ છે તો સલમાન ખાને તેની બરાબર મજાક ઉડાવી.

સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ફિલ્મ નોટબુક અને ભારત માટે ઘણા ચર્ચામાં છે અને ઘણી મહેનતથી આના પ્રમોશનમાં લાગેલા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ પ્રિયંકા ચોપડાની મજાક ઉડાવી ત્યારબાદથી આ સમાચાર ઘણા વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન નોટબુક માટે એક કોન્ફરન્સ કરી રહ્યા હતા જેમાં તેમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તમે ક્યારેય ડેટિંગ એપ લૉન્ચ કરશો.

salman-priyanka

સલમાને આ વાતનો જવાબ આપતા કહ્યુ કે તે ડેટિંગ એપ લૉન્ચ કરવા વિશે નથી વિચારતા અને ના ક્યારેય કરશે. ત્યારબાદ તેમને કહેવામાં આવ્યુ કે પ્રિયંકા ચોપડાએ તો ડેટિંગ એપ લૉન્ચ કર્યુ છે તો સલમાન ખાને તેની બરાબર મજાક ઉડાવી.

સલમાને કહ્યુ કે તેમને ડેટિંગ એપની શું જરૂર છે એ તો પરિણીત છે. આટલુ કહ્યાબાદ તેમણે જોરદાર ઠહાકા લગાવ્યા. જો કે સલમાન ખાને આ વાત મજાકમાં કહી હતી. સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પ્રિયંકા ચોપડા હતી પરંતુ બાદમાં તેના લગ્નના કારણે આમ ન બની શક્યુ અને તે ફિલ્મમાંથી બહાર થઈ ગઈ. ત્યારબાદ આ ફિલ્મનો હિસ્સો કેટરીના કૈફ બની હતી. ફિલ્મ આ વર્ષે ઈદમાં રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X