Dabangg 3- સલમાન ખાન સાથે સુદીપે શેર કરી તસવીર, થઈ રહી છે દમદાર એક્શનની તૈયારી

Dabangg 3- સલમાન ખાન સાથે સુદીપે શેર કરી તસવીર, થઈ રહી છે દમદાર એક્શનની તૈયારી

સુપરસ્ટાર સલમાન ખાનની દબંગ 3નું શૂટિંગ તેજીથી થઈ રહ્યું છે અને જ્યારથી આ ફિલ્મને કિચ્ચા સુદીપે જોઈન કરી છે તેની મજા બેગણા થઈ ગઈ છે. હાલમાં જ કિચ્ચાએ તસવીર શેર કરી છે જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી રહ્યા છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને સાથે વર્કઆઉટ કરી રહ્યા છે. સુદીપે આ તસવીર શેર કરતા લખ્યું છે.. ગરમી બહુ છે પરંતુ તમે કોઈપણ રીતે એનર્જી ઘટાડી ન શકો. પહેલો દિવસ બહુ શાનદાર હતો લોકો પણ બહુ શાનદાર હતા. સેટ પર જ જિમનો આટલો મોટો સેટ લગાવ્યો છે. સલમાન ખાન સર તમારા પરિવારની જેમ ટ્રીટ કર્યો હોવાથી તમારો આભાર.

જોડે જીમ કર્યું

જોડે જીમ કર્યું

સુદીપ કન્નડ સિનેમાનો સૌથી મોટો સુપરસ્ટાર છે. દબંગ 3માં તે એક દમદાર વિલન તરીકે સામે આવશે. સલમાન ખાનની ફિલ્મનું પહેલું શેડ્યૂઅલ એમપીના મહેશ્વરમાં શૂટ કરવામાં આવ્યું છે. પહેલા યૂપીમાં કરવાના હતા પરંતુ એમપીના મુખ્યમંત્રીએ ભલામણ કરતાં એમપીમાં જ શૂટિંગ કરવામાં આવ્યું. આ ફિલ્મને પ્રભુદેવા નિર્દેશિત કરી રહ્યા છે.

પહેલી ઝલક

પહેલી ઝલક

સલમાન ખાન જ્યારે પહેલા દિવસે શૂટિંગ માટે મહેશ્વરી પહોંચ્યા હતા તો તેમની પહેલી તસવીર ભારે વાયરલ થઈ હતી.

સોનાક્ષીની એન્ટ્રી

સોનાક્ષીની એન્ટ્રી

ફિલ્મમાં સોનાક્ષી સિન્હાની એન્ટ્રી પણ થઈ ચૂકી છે અને તેનો લૂક પણ ભારે શાનદાર હતો.

દબંગ અંદાજ

દબંગ અંદાજ

સલમાન ખાનના આ દબંગ અંદાજને પણ બહુ પસંદ કરવામાં આવ્યો હતો. સતત તસવીરો સામે આવતી રહે છે.

હુડ હુડ દબંગ

હુડ હુડ દબંગ

આ તસવીર ફિલ્મના ટાઈટલ સોન્ગ હુડ હુડ દબંગના શૂટિંગની છે. જે ભારે વાયરલ થઈ છે.

આઈટમ નંબર

આઈટમ નંબર

મુન્ની અને ફેવીકોલ બા આ વખતે મૌની રોય દમદાર આઈટમ નંબર લઈને આવી રહી છે.

અરબાઝ ખાન સાથે

અરબાઝ ખાન સાથે

ફરીથી એકવાર મખ્ખીના રોલમાં અરબાઝ ખાન દમદાર અભિનય કરતો જોવા મળશે.

સુદીપ

સુદીપ

ફિલ્મમાં સુદીપ નેગેટિવ રોલ નિભાવતો જોવા મળશે. તે એક શાનદાર અભિનેતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X