ચિંકારા કેસ: સુપ્રીમ કોર્ટે સલમાન ખાનને મોકલી નોટિસ

Subscribe to Oneindia News

સલમાન ખાનના ફેંસ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. સમાચાર છે કે સલમાન ખાનને સુપ્રીમ કોર્ટે ચિંકારા કેસ માટે એક નોટેસ મોકલી છે. તમને જણાવી દઇએ કે રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે સ્વીકારી લીધી છે અને સલમાનને નોટિસ મોકલી છે.

salman khan

ઉલ્લેખનીય છે કે આ મામલે ત્રણ મહિના પહેલા જ સલમાન ખાનને મોટી રાહત મળી હતી. રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેંચે સલમાનને 25 જુલાઇ, 2016 ના દિવસે સલમાનને રાહત આપી હતી. પરંતુ ચૂકાદા બાદ રાજસ્થાન સરકારે કહ્યુ હતુ કે તે આ ચૂકાદાને પડકારશે. આ કેસ 18 વર્ષ જૂનો છે જ્યારે સલમાન એ વખતે જોધપુરમાં 'હમ સાથ સાથ હે' નું શૂટિંગ કરી રહ્યો હતો.

English summary
Supreme Copurt issue notice to Salman Khan for Chinkara Case.
Please Wait while comments are loading...