• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ: તાપસી પન્નૂનું હૉટેસ્ટ ફોટોશૂટ

By desk
|

તાપસી પન્નૂએ પોતાના ફિલ્મી કૅરિયરમાં હિન્દી, તામિળ અને તેલુગુ ફિલ્મો કરી અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે પોતાનું નામ પણ રોશન કરવામાં સફળ રહ્યાં.

તાપસી પન્નૂએ પોતાની દરેક ફિલ્મમાં બહેતરીન એક્ટિંગ કરી છે. તેમનું સૌંદર્ય પણ સૌને પસંદ પડે તેવું છે. દરેક સીન ભલે તે કૉમેડી હોય, ડ્રામા હોય કે રોમાંસ, તાપસીના ચહેરાના ભાવ બહેતરીન છે. તેમના ચહેરાની ફ્રેશનેસે પણ લોકોને ખૂબ ઇમ્પ્રેસ કર્યાં. તેમના ડાયલૉગ્સમાં દમ છે.

હાલમાં જ અક્ષય કુમાર સાથે બેબી ફિલ્મમાં તાપસી પન્નૂના ખુબ જ વખાણ થયા હતા ખાસ કરી ને તેની ફાઈટ સીન માટે ખુબ જ વાહવાઈ મળી હતી.

જુઓ તાપસી પન્નૂનું Latest ફોટોશૂટ:

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

આ નવા 2016 ફોટોશૂટમાં તાપસી લાગી રહી છે સુપર હોટ

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તાપસી પન્નૂએ બૅબી કે જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તાપસી ની ઘાયલ કરી દેતી અદા

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તાપસી પન્નૂએ ફિલ્મોમાં બિકિની દૃશ્યો પણ આપ્યા છે.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તાપસી પન્નૂએ પોતાની દરેક ફિલ્મમાં બહેતરીન એક્ટિંગ કરી છે.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

હાલમાં જ અક્ષય કુમાર સાથે બેબી ફિલ્મમાં તાપસી પન્નૂના ખુબ જ વખાણ થયા હતા

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

તાપસી પન્નૂએ પોતાના ફિલ્મી કૅરિયરમાં હિન્દી, તામિળ અને તેલુગુ ફિલ્મો કરી

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

દરેક સીન ભલે તે કૉમેડી હોય, ડ્રામા હોય કે રોમાંસ, તાપસીના ચહેરાના ભાવ બહેતરીન છે

English summary
View Photos of Indian Actress Taapsee Pannu Photoshoot For Maxim Magazine January 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X