Tamanna Bhatia Bikini : બિકીની સાથે બ્લેઝર પહેરીને કેમેરા સામે આવી તમન્ના ભાટિયા, જુઓ ફોટો
Tamanna Bhatia Bikini : બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં તેની લવ લાઈફને લઈને ચર્ચામા છે.
લવ લાઈફની ચર્ચા વચ્ચે તમન્ના ભાટિયાએ બોલ્ડનેસનો તડકો માર્યો છે. તમન્નાનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહ્યો છે.

હાલમાં જ તમન્ના ભાટિયાએ તેના લેટેસ્ટ બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં તમન્ના ભાટિયા હોટ એન્ડ બોલ્ડ લુકમાં ફેન્સની ધડકન વધારી રહી છે.
આ ફોટોમાં તમન્ના બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં તે બ્લેક બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ બ્રાલેટમાં ગોલ્ડન ડિઝાઈન છે અને બ્રાલેટ ઉપર બ્લેક બ્લેઝર પહેર્યું છે.
આ સાથે તેણે હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યુ છે. તમન્ના આ લુકમાં એકદમ આગ લાગી રહી છે. તેણીએ સાથે ગોલ્ડન ઈયરિંગ્સ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તમન્નાના આ લુકના ફેન્સ દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, તમન્ના ભાટિયા છેલ્લે ફિલ્મ વેદામાં જોવા મળી હતી. આ સિવાય તેણે સ્ત્રી 2 આજ કી રાતમાં આઈટમ નંબર કર્યુ હતું. આ સોંગ ખૂબ જ વાયરલ થયું હતું. બહુ જલ્દી તે સિકંદર કા મુકદ્દરમાં જોવા મળશે.
જણાવી દઈએ કે, તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક સમયથી તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર તેણી વિજય વર્માને ડેટ કરી રહી છે.












Click it and Unblock the Notifications
