For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમી જેક્શનના દીકરાની પહેલી તસવીર સામે આવી, વાયરલ થયો Video

એમી જેક્શનના દીકરાની પહેલી તસવીર સામે આવી, વાયરલ થયો Video

By Staff
|
Google Oneindia Gujarati News

હાલમાં જ એક્ટ્રેસ એમી જેક્શન મા બની છે અને તેના ઘરે બેબી બૉયના રૂપમાં એક નાનકડો મહેમાન આવ્યો છે. જો કે એમી જેક્શને તરત જ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. હવે તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેનો ક્યૂટ દીકરો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવતાં જ ધમાકેદાર રીતે વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને બહુ પસંદ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે એમી જેક્શને પોતાના દીકરાનું નામ એંડ્યાસ રાખ્યું છે અને ફેન્સ તની પહેલી ઝલક જોઈ બહુ ખુશ થયા છે.

એમી જેક્શને બેબી બોયને જન્મ આપ્યો

એમી જેક્શને બેબી બોયને જન્મ આપ્યો

જણાવી દઈએ કે એમી જેક્શને સાઉથની સાથોસાથ બૉલીવુડમાં પણ ઘણું નામ કમાયું છે અને લોકો તેને બહુ પસંદ પણ કરે છે. ફિલ્મ સિંઘ ઈજ બ્લિંગ બાદ તે બૉલીવુડમાં છવાઈ ગઈ હતી અને છેલ્લે તેને ફિલ્મ 2.0માં અક્ષય કુમાર અને રજનીકાં સાથે જોવામાં આવી હતી.

તસવીર શેર કરી

તસવીર શેર કરી

જણાવી દઈએ કે એમી જેક્શને પ્રેગ્નેન્સી દરમિયાન કેટલાય ફોટોશૂટ પણ કરાવ્યા હતા જે વાયરલ થયા હતા. તેનું એક ટૉપલોસ ફોટોશૂટ ભારે ચર્ચામાં રહ્યું હતું. શૂટની કેટલીય તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

બેબી બૉયનો વીડિયો વાયરલ

એક પ્રેગ્નેન્સીની તસવીર શેર કરતાં એમીએ જણાવ્યું કે તેના શરીરમાં કેવા-કેવા બદલાવ આવ્યા છે. જણાવી દઈએ કે એમીએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને આપ્યા હતા.

કરિશ્મા શર્માએ હોટ બિકીની ફોટો શેર કરી, પરસેવા છૂટી જશેકરિશ્મા શર્માએ હોટ બિકીની ફોટો શેર કરી, પરસેવા છૂટી જશે

English summary
The first image of Amy Jackson's son comes out, goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X