HOT PICS : કવરગર્લ બની કંગના, કરાવ્યું હોટ ફોટોશૂટ
હાર્પર બઝાર મેગેઝિનના નવેમ્બર ઇસ્યૂ માટે બોલીવૂડની ટેલેન્ટેડ અને બ્યૂટીફૂલ અભિનેત્રી કંગના રાણાવતે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. પોતાની ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી તેવી કંગનાએ આ વખતે પણ તેની યુનિક સ્ટાઇલ અને લૂકથી આ મેગેઝિનના કવરપેઝને બનાવ્યું છે સિઝલિંગ હોટ.
ક્વીન જેવી ફિલ્મો દ્વારા વુમન સેન્ટ્રીક ફિલ્મો કરતી કંગનાને હાલ તો તનુ વેડ્સ મનુ 2 સિવાય કોઇ ખાસ બોલીવૂડ હિટ તો નથી મળી પણ જાણીતા ડાયરેક્ટર શેખર કપૂર તેને એક રોલની ઓફર કરી છે. નોંધનીય છે કે હાલ તો આ ફિલ્મની ચર્ચાઓ ચાલી રહી છે. પણ જો કંગનાએ આ રોલ માટે હા પાડી દીધી તો તે 85 વર્ષની એક વુદ્ઘાના રોલમાં જોવા મળશે.
ત્યારે આ ચેલેઝિંગ રોલને અપનાવા માટે કંગનાએ હાલ તો તૈયારી બતાવી છે. ત્યારે હાઇપર બઝારના આ હોટ ફોટોશૂટની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ કંગના રાણાવતની કેટલીક બોલ્ડ અને બ્યૂટીફૂલ તસવીરો અહીં.

ન્યૂ લૂક
હાર્પર બઝાર માટે કંગના રાણાવતે અપનાવ્યું આ નવું લૂક. જો કે આ લૂકમાં કંગના લાગતી હતી બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ.

કવર ગર્લ
તો નવેમ્બરમાં ઇસ્યૂ થયેલા આ મેગેઝિનના કવર પેઝ પર કંગના રાણાવતનો આ ફોટો જોવા મળશે.

કવરપેઝ
મુંબઇમાં હાલમાં જ થયેલી એક ઇવેન્ટમાં ખુદ કંગનાએ હાર્પર બઝારના આ અંક અને તેના કવરપેઝનું ઉદ્ધાટન કર્યું હતું.

ક્વીન
નોંધનીય છે કે ક્વીન અને તનુ વેડ્સ મનુ 2 જેવી સફળ ફિલ્મો બાદ હવે કંગના એક 85 વર્ષના દાદીમાનો રોલ કરવાની છે. અને આ રોલની ઓફર ખુદ તેને જાણીતા ફિલ્મ ડાયરેક્ટર શેખર કપૂરે કરી છે.

સ્ટનિંગ કંગના
જો કે વાત હોય વારંવાર દિપીકા પાદુકોણ પર ટિપ્પણી કરવાની કે પછી પોતાના નિવેદનોથી ખબરોમાં રહેવાની, એ વાત તો છે કે કંગનાને ખબરોમાં રહેતા સારું આવડે છે.

બઝાર
જો કે આ પહેલા પણ અનેક વાર કંગના રાણાવત બજાર મેગેઝિનની કવર ગર્લ બની ચૂકી છે. અને તેની નમણી કાયાના કામણથી અનેક લોકોના દિલ પર રાજ પણ કરી ચૂકી છે.

બોલ્ડ અવતાર
જો કે ફિલ્મમાં 85 વર્ષની મહિલાનો રોલ નિભાવા અંગે કંગના કહ્યું હતું કે તેને આવા ચેલેન્ઝિંગ રોલ નીભાવા ગમે છે. તેણે આ પહેલા અમૌર નામની ફિલ્મ પણ જોઇ છે. જેણે તેનો આવા લોકો માટે નજરીયો બદલ્યો છે.

કવરગર્લ
વળી હાર્પર બઝાર પહેલા કંગના રાણાવતે વોગ, હાઇ, સ્ટારડસ્ટ, મેક્સિમ, જીક્યૂ, કોસ્મોપોલિટન, ફિલ્મફેર, ફેમિના જેવા અનેક જાણીતા મેગેઝિન માટે પણ હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

બઝાર
જો કે કંગના તેના દરેક ફોટોશૂટ વખતે તેના અલગ અંદાજ અને યુનિક સ્ટાઇલિંગ દ્વારા પોતાની એક આગવી ઇમેજ ઊભી કરવામાં સફળ રહે છે.

કંગના
ત્યારે હાલ તો કંગનાના ચાહકો ફરીથી આ ચૂલબૂલી અને બ્યૂટીફૂલ અભિનેત્રીને તેની આવનારી ફિલ્મમાં જોવા માટે આતુર છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
