Leaked : કાશ્મીરની બર્ફીલી ઠંડીને ગરમ બનાવતાં શાહિદ-શ્રદ્ધાના Intimate Scenes!
મુંબઈ, 10 સપ્ટેમ્બર : શાહિદ કપૂરની ફિલ્મ હૈદરનો ઇંતેજાર થઈ રહ્યો છે. એક બાજુ તેના ગીત બિસ્મિલ...એ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે, તો બીજી બાજુ ફિલ્મનું ત્રીજુ ગીત ખુલ કભી તો... રિલીઝ કરી દેવાયુ છે. કાશ્મીરની બર્ફીલી વાદીઓ વચ્ચે શૂટ કરાયેલ હૉટ ગીત ખુલ કભી...ની શરુઆત શાહિદ અને શ્રદ્ધાના લિપલૉક સાથે થાય છે.
આખુ ગીત શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર વચ્ચેના પ્રેમ અને રોમાંસની વાર્તા કહે છે કે જેમાં મન મૂકીને ઇંટીમેટ સીન્સ નાંખવામાં આવેલ છે. એમ કહેવુ ખોટુ નહીં ગણાય કે આ ગીતે ફિલ્મની હૉટનેસ વધારી દીધી છે. ખુલ કભી... ગીત લખ્યુ છે જાણીતા ગીતકાર ગુલઝારે, તો અરિજીત સિંહે પોતાનો સુર આપ્યો છે. હૈદરના નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે આ ગીતને સંગીતબદ્ધ કર્યુ છે.
નોંધનીય છે કે હૈદર વિલિયમ શેક્સપીયર્સની નવલકથા હૅમલેટ પર આધારિત છે અને તેનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે. હૈદરમાં શાહિદ કપૂર લીડ રોલમાં છે ને તબ્બુએ તેમના માતાનો રોલ કર્યો છે. ફિલ્મમાં તબ્બુના પતિ એટલે કે શાહિદના પિતાના મોત બાદ તબ્બુ પોતાના બનેવી એટલે કે શાહિદના માસા કે કે મેનન સાથે પરણે છે. ફિલ્મમાં આર્શિયાના રોલમાં શ્રદ્ધા કપૂર છે કે જે એક વ્યવસાયે પત્રકાર છે અને તે હૈદર તરીકે શાહિદની પ્રેમિકા છે.
ચાલો બતાવીએ ખુલ કભી... ગીતમાં શાહિદ-શ્રદ્ધાની હૉટનેસની તસવીરો અને વીડિયો પણ :

તસવીરોમાં ‘ખુલ કભી...'
હૈદર ફિલ્મના ગીત ‘ખુલ કભી...'ની હૉટ તસવીરો.

Video જુઓ
ખુલ કભી...નો વીડિયો જોવા ક્લિક કરો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications