લગ્ન બાબતે બહુ સિરિયસ નથી આ અભિનેત્રીઓ, એકલા જ બોલ્ડ લાઈફ જીવે છે

બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની લાઈફને પોતાની રીતે જીવવા માટે જાણીતી છે. ઘણી અભિનેત્રીઓ પોતાની લાઈફમાં કોઈના દબાણને પસંદ કરતી નથી.

બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની લાઈફને પોતાની રીતે જીવવા માટે જાણીતી છે. ઘણી અભિનેત્રીઓ પોતાની લાઈફમાં કોઈના દબાણને પસંદ કરતી નથી. આ જ કારણ છે કે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ તેની લાઈફમાં હજુ પણ લગ્ન વિશે વિચારી નથી રહી અને 45 વર્ષે પણ બોલ્ડ લાઈફ જીવી રહી છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

ગદર ગર્લ અમીષા પટેલ પણ હજુ કુવારી છે. અમીષા પટેલ સિંગલ છે અને બોલ્ડ લાઈફ જીવે છે. તે સમયે સમયે તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરીને છવાયેલી રહે છે. અમીષા એકલા જ ખુશ છે.

તબ્બુ

તબ્બુ

અભિનેત્રી તબ્બુ 50 ને વટાવી ગઈ છે અને તેમ છત્તા પણ તે સિંગલ છે. તબ્બુ એકલા જ ખુશ છે અને બોલ્ડ લાઈફ જીવી રહી છે. તબ્બુ હજુ પણ ફિલ્મોમાં એક્ટિવ છે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન હાલમાં તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. ક્યારેક લલિત મોદી સાથે ફોટોને લઈને વિવાદોમાં તો ક્યારેક તેના એક્સ બોયફ્રેન્ડ મુદ્દે તે સતત ચર્ચામાં રહે છે.ત્રણ વખત તે લગ્ન કરતા કરતા સહેજ માટે રહી ગઈ છે.

અનુ અગ્રવાલ

અનુ અગ્રવાલ

આશિકી ફેમ અનુ અગ્રવાલ પણ હજુ સિંગલ છે. 53 વર્ષની ઉમરે પણ તેને લગ્ન નથી કર્યા. આટલા વર્ષે પણ અનુ લગ્નને લઈને બહુ સિરિયન નથી અને એકલા જ ખુશ છે. તે પણ બોલ્ડ લાઈફ જીવી રહી છે. તે જીંદગીને પુરા શોકથી જીવે છે.

નંદા

નંદા

એક જમાનાની ખૂબસુરત અભિનેત્રી નંદાએ ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. તેને સગાઈ પણ કરી હતી પરંતુ એક દુર્ઘટનામાં તેમની જિંદગી બદલાઈ ગઈ. 1992માં નંદાની દિગ્દર્શક મનમોહન દેસાઈ સાથે સગાઈ થઈ હતી. 1994 માં તેમની સગાઈના બે વર્ષ પછી બાલ્કનીમાંથી પડીને મનમોહનનું મૃત્યુ થયું હતું. આ પછી નંદાએ ક્યારેય લગ્ન ન કર્યા.

આશા પારેખ

આશા પારેખ

79 વર્ષના આશા પારેખ પુરી જિંદગી સિંગલ રહ્યા છે. આશા પારેખે લગ્ન કર્યા વગર જ પુરી જિંદગી જીવી લીધી. તેમણે ખુલાસો કર્યો હતો કે, તેઓ એક વ્યક્તિના પ્રેમમાં હતા. જો કે પોતાના કારણે બીજી વ્યક્તિની લાઈફ ખરાબ ન કરવા માટે તેઓ કુવારા રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X