બોલિવૂડની પરફેક્ટ બિકીની બેબ્સ છે આ અભિનેત્રીઓ, સતત બિકીની લુક શેર કરતી રહે છે!

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે. પોતાના લુક અને હોટનેસથી આ અભિનેત્રીઓ ફેન્સને દિવાના બનાવવાનો એક પણ મોકો છોડતી નથી. તેની બિકીની તસવીરો ફેન્સના હોશ ઉડાવતી રહે છે.

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે. પોતાના લુક અને હોટનેસથી આ અભિનેત્રીઓ ફેન્સને દિવાના બનાવવાનો એક પણ મોકો છોડતી નથી. તેની બિકીની તસવીરો ફેન્સના હોશ ઉડાવતી રહે છે. આ અભિનેત્રીઓ બીચ પર બિકીની પહેરીને પોતાના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી રહે છે. આ લિસ્ટમાં 'આશ્રમ' અભિનેત્રી એશા ગુપ્તાથી લઈને બિકીની બેબ દિશા પટણી સુધીના નામ સામેલ છે. આજે અમે તમને બોલિવૂડની આવી જ બિકીની બેબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

બોલિવૂડની બિકીની બેસ્સની યાદીમાં મલાઈકા સતત ટ્રેન્જ કરતી રહે છે. બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ બિકીની પહેરી પોઝ આપે છે છે. મલાઈકા તેના ફિટ ફિગરના મામલે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.

દિશા પટણી

દિશા પટણી

બિકીની બેબ્સની યાદીમાં અભિનેત્રી દિશા પટાનીનું નામ ઉપર આવે છે. દિશા અવારનવાર તેની હોટ અને બોલ્ડ બિકીની તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવે છે. દિશા બિકીની પહેરવાની કોઈ તક છોડતી નથી. આ વાતનું સાક્ષી તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે તેની બિકીની તસવીરોથી ભરેલું છે.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

ઈશા ગુપ્તા આ દિવસોમાં 'આશ્રમ 3' વેબ સીરીઝને લઈને ઘણી ચર્ચામાં છે. ઈશાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે હંમેશા તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. તેનું નામ હંમેશા હોટ અભિનેત્રીઓની યાદીમાં ગણવામાં આવે છે. ઈશા ઘણીવાર બિકીની પહેરીને છવાઈ જાય છે.

જ્હાન્વી કપૂર

જ્હાન્વી કપૂર

બોલિવૂડની સુંદર અભિનેત્રી જ્હાનવી કપૂર પણ બિકીની પહેરીને પોતાના હોટ ફિગરને ફ્લોન્ટ કરવાની એક પણ તક છોડતી નથી. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટા પોસ્ટ કરતી રહે છે. તેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

સારા અલી ખાન

સારા અલી ખાન

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન હંમેશા તેના બિકીની લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સારાની બિકીની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

નિયા શર્મા

નિયા શર્મા

જાણીતી ટીવી એક્ટ્રેસ નિયા શર્મા હંમેશા પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. નિશાએ અત્યાર સુધી તેના ઘણા બોલ્ડ લુકથી ચાહકોને દંગ કરી દીધા છે. તે દરરોજ બિકીની તસવીરો શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X