બીજા ધર્મમાં પ્રેમ કરીને પસ્તાઈ રહી છે આ બોલિવૂડ હસીનાઓ, આજે પણ છે કુવારી

બોલિવૂડમાં ધર્મનું કોઈ ખાસ મહત્વ નથી. ઘણા સ્ટાર્સ પ્રેમમાં પડીને ધર્મથી વિપરીત જઈને લગ્ન કરે છે. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.

જો કે આ લિસ્ટમાં ઘણા એવા પણ નામ છે જે અલગ ધર્મમાં પ્રેમ કરીને પસ્તાઈ રહ્યાં છે. આજે આપણે બોલિવૂડની આવી જ કેટલીક અભિનેત્રીઓની વાત કરવાના છીએ.

bollywood

ઉર્મિલા માતોંડકર
ઉર્મિલા માતોંડકરે 2016માં મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્નના 8 વર્ષ બાદ તે છૂટાછેડા લેવા જઈ રહી છે. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વિન મનાય છે. તેણે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. એક જમાનામાં બંનેને એકબીજા ખૂબ જ પસંદ હતા અને બંનેને એક પુત્ર પણ છે. જો કે લગ્નના 19 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા છે.

અમૃતા સિંહ
અમૃતા સિંહ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રહી છે અને તેણે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન પણ છે. જો કે, બંનેએ 2004માં છૂટાછેડા લીધા અને સૈફે કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા છે.

સંગીતા બિજલાની
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ મુસ્લિમ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. જો કે થોડા વર્ષો પછી લગ્નનો અંત લાવ્યો અને છૂટાછેડા પછી અભિનેત્રીએ ફરીથી લગ્ન કર્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X