આર્યન ખાનની આસપાસ રહે છે આ બોલિવૂડની હસીનાઓ, ફ્રેન્ડલિસ્ટમાં એકથી એક મોટા નામ!
બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હવે બોલિવૂડમાં આવવા માટે તૈયાર છે. હાલમાં જ તેને તેનો 25મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આર્યન ખાનની લાઈફ એકદમ ગ્લેમરથી ભરેલી છે.
બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હવે બોલિવૂડમાં આવવા માટે તૈયાર છે. હાલમાં જ તેને તેનો 25મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આર્યન ખાનની લાઈફ એકદમ ગ્લેમરથી ભરેલી છે. તેના ફ્રેન્ડલિસ્ટમાં એકથી એક ચડીયાતી હસીનાઓના નામ છે. આજે આપણે એ હસીનાઓની વાત કરી રહ્યા છીએ, જે આર્યન ખાનના બેસ્ટ ફ્રેન્ડની યાદીમાં સામે છે.

અનન્યા પાંડે
આ યાદીમાં અનન્યા પાંડે પણ સામેલ છે. અનન્યા, સુહાના, શનાયા, આર્યન અને ખુશી કપૂર ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા છે. અનન્યા અને આર્યન વચ્ચે ક્લોઝ ફ્રેન્ડશીપ છે, તાજેતરમાં જ આર્યન અનન્યા પાંડેની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો.

ખુશી કપૂર
જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ આ લિસ્ટમાં સામેલ છે. ખુશી આર્યનની બેસ્ટ ફ્રેન્ડ્સમાંની એક છે. ખુશી કપૂર પણ સુહાના સાથે પાર્ટી કરતી જોવા મળે છે.

શનાયા કપૂર
શનાયા કપૂર આર્યન ખાનની ખાસ મિત્રો સામેલ છે. શનાયા અને આર્યન ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે. આ સિવાય શનાયા આર્યન ખાનની બહેન સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે.

અંજિની ધવન
વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન પણ આર્યન ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. આર્યન ઘણી વખત અંજિની સાથે જોવા મળે છે.

જ્હાન્વી મહેતા
જુહી ચાવલાની પુત્રી જ્હાન્વી મહેતા પણ આર્યન ખાનની નજીકની મિત્ર છે. હાલમાં જ આર્યન અને જ્હાન્વી IPL ઓક્શનમાં સાથે જોવા મળ્યા હતા. અહીંથી બંનેની તસવીરો વાયરલ થઈ હતી.

નવ્યા નંદા
આર્યનની ફ્રેન્ડ લિસ્ટમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા પણ સામેલ છે. નવ્યા ઘણીવાર આર્યન અને સુહાના સાથે જોવા મળે છે. નવ્યા આ દિવસોમાં તેના પોડકાસ્ટ માટે ઘણી ચર્ચામાં છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
