લિવ ઈન સુધી પહોંચીને પણ એકબીજાના ન થઈ શક્યા આ બોલિવૂડ સ્ટાર, લગ્ન સુધી પહોંચે એ પહેલા જ અલગ થઈ ગયા!

બોલિવૂડ સિતારાઓ તેની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. ચર્ચા પાછળ ઘણી વખત સારી તો ઘણી વખત ખરાબ બાબતો પણ હોય છે. બોલિવૂડના મોટા અભિનેતા અભિનેત્રઓની ડેટિંગની ખબરો પણ આવતી રહે છે.

બોલિવૂડ સિતારાઓ તેની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. ચર્ચા પાછળ ઘણી વખત સારી તો ઘણી વખત ખરાબ બાબતો પણ હોય છે. બોલિવૂડના મોટા અભિનેતા અભિનેત્રઓની ડેટિંગની ખબરો પણ આવતી રહે છે. બોલિવૂડમાં ઘણા કપલ એવા છે જે લગ્ન વગર લીવ ઈનમાં સાથે રહી રહ્યા છે. ઘણા એવા કપલ પણ છે કે લિન ઈનમાં રહેવા છત્તા પણ લગ્ન પહેલા જ છુટા પડી ગયા, આજે આપણે બોલિવૂડના આવા જ કપલની વાત કરવાના છીએ.

રણબીર કપૂર - કેટરિના કૈફ

રણબીર કપૂર - કેટરિના કૈફ

રણબીર કપૂર અને કેટરીના કૈફ છેક લગ્ન સુધી પહોંચી ગયા હતા. બન્નેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ અને બન્ને સાથે રહેવા છત્તા પણ લગ્ન થાય તે પહેલા જ અલગ થઈ ગયા.

ટાઇગર શ્રોફ - દિશા પટણી

ટાઇગર શ્રોફ - દિશા પટણી

બોલિવૂડની સૌથી ચર્ચીત જોડીઓમાં ટાઇગર શ્રોફ અને દિશા પટણીનું નામ સામેલ હતું. બોલિવૂડનું હોટ કપલ મનાતા ટાઇગર શ્રોફ અને દિશા પટણી બન્ને સાથે રહેતા હતા. જો કે લગ્ન બાબતે બન્ને અલગ થઈ ગયા.

દીપિકા પાદુકોણ - નિહાર પંડ્યા

દીપિકા પાદુકોણ - નિહાર પંડ્યા

રણબીર કપૂરને ડેટ કરતા પહેલા દીપિકા પાદુકોણ એક્ટર નિહાર પંડ્યા સાથે રિલેશનશિપમાં હતી. બંને વર્ષોથી લિવ-ઈનમાં પણ હતા. પરંતુ ઓમ શાંતિ ઓમ પછી બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા.

પ્રિયંકા ચોપરા-શાહિદ કપૂર

પ્રિયંકા ચોપરા-શાહિદ કપૂર

રિપોર્ટ અનુસાર, પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર પણ લીવ ઈનમાં રહેતા હતા. જો કે બન્નેનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને અલગ થઈ ગયા.

જોન અબ્રાહમ - બિપાશા બાસુ

જોન અબ્રાહમ - બિપાશા બાસુ

બોલિવૂડના સૌથી એક સમસના સૌથી ચર્ચિક કપલ જોન અબ્રાહમ અને બિપાશા બાસુની લવ સ્ટોરીની ખુબ ચર્ચા હતી. બન્નેએ એકબીજાને 9 વર્ષ સુધી ડેટ કર્યુ હતું. જો કે તેમ છત્તા પણ લગ્ન પહેલા બન્ને અલગ થઈ ગયા હતા.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની લવ સ્ટોરીની બોલિવૂડમાં ખુબ ચર્ચા હતી, બન્ને લગભગ છ વર્ષ સુધી એકબીજા સાથે હતા. બંને લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હોવા છત્તા 2016માં બ્રેકઅપ થયુ અને બન્ને અલગ થઈ ગયા.

અભય દેઓલ-પ્રીતિ દેસાઈ

અભય દેઓલ-પ્રીતિ દેસાઈ

એક સમયે અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ લિવ ઈન રિલેશનશિપમાં હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. આ વાતનો ખુલાસો ખુદ અભય દેઓલે કર્યો હતો. જો કે તે બન્ને પણ અલગ થઈ ગયા હતા.

સુશાંત સિંહ રાજપૂત - રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત - રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે પણ લિવ-ઈન રિલેશનશિપમાં હોવાના અહેવાલો ખુબ ચાલ્યા હતા. સુશાંતના મૃત્યુ પહેલા જ રિયાએ તેના ઘરે રહેવાનું શરૂ કર્યું હતું. તેમના આ પગલાએ અનેક સવાલો પણ ઉભા કર્યા હતા.

રાજેશ ખન્ના -ટીના મુનીમ

રાજેશ ખન્ના -ટીના મુનીમ

ડિમ્પલ કાપડિયા સાથે વિવાદ બાદ રાજેશ ખન્ના ટીના મુનીમ સાથે વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. જો કે બન્નેએ લગ્ન કર્યા ન હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X