બોલિવૂડની આ ફેમસ જોડીઓ લગ્ન માટે તૈયાર છે, ગમે ત્યારે સાત ફેરા લઈ શકે!

બોલિવૂડમાં આજકાલ મોટા અભિનેતા અભિનેત્રીઓના લગ્નની સિઝન ચાલી રહી છે. વિક્કી કૌશલ અને કેટરીના, આલિયા અને રણબીર કપૂર સહિતના સિતારાઓ લગ્ન કરી ચુક્યા છે.

બોલિવૂડમાં આજકાલ મોટા અભિનેતા અભિનેત્રીઓના લગ્નની સિઝન ચાલી રહી છે. વિક્કી કૌશલ અને કેટરીના, આલિયા અને રણબીર કપૂર સહિતના સિતારાઓ લગ્ન કરી ચુક્યા છે. આજે આપણે બોલિવૂડના એ સ્ટાર કપલની વાત કરવાના છીએ, જે ગમે ત્યારે લગ્ન કરી શકે છે.

રિતિક રોશન - સબા આઝાદ

રિતિક રોશન - સબા આઝાદ

રિતિક રોશન તેનાથી 12 વર્ષ નાની એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. આ કપલ પણ જલ્દી લગ્નની જાહેરાત કરી શકે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા - કિયારા અડવાણી

સિદ્ધાર્થ મલ્હોત્રા - કિયારા અડવાણી

બોલિવૂડ આ કપલની સતત ચર્ચા થઈ રહી છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રિપોર્ટ્સનું માનીએ તો, કિયારા અને સિદ્ધાર્થ એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

મલાઈકા અરોરા - અર્જુન કપૂર

મલાઈકા અરોરા - અર્જુન કપૂર

બોલિવૂડમાં આજકાલ જો કોઈ કપલની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. બન્ને લાંબા સમયથી સાથે છે અને લગ્ન કરી શકે છે.

સોનાક્ષી સિન્હા - ઝહીર ઈકબાલ

સોનાક્ષી સિન્હા - ઝહીર ઈકબાલ

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ એકબીજાને ડેટ કરી રહ્યા છે.રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી અને ઝહીર ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

રકુલ પ્રીત સિંહ - જેકી ભગનાની

રકુલ પ્રીત સિંહ - જેકી ભગનાની

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આવતા વર્ષે લગ્ન કરી શકે છે. બન્ને ક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આથિયા શેટ્ટી - કેએલ રાહુલ

આથિયા શેટ્ટી - કેએલ રાહુલ

બોલિવૂડ અને ક્રિકેટનો જૂનો સંબંધ છે. પહેલા પણ ઘણા ક્રિકેટર બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કરી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું નામ પણ જોડાઈ શકે છે. બંને જલ્દી લગ્ન કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X