વન નાઈટ સ્ટેન્ડ વિશે જાહેરમાં ખુલાસો કરી ચુક્યા છે આ બોલિવૂડ સ્ટાર

બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફને લઈને સતત વિવાદોમાં રહે છે. ઘણા સ્ટાર તેની અંગત લાઈફ સાથે જોડાયેલી વાતો જગત સામે મુકતા રહે છે. જેના કારણે મોટા વિવાદો પણ થયા છે.

બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફને લઈને સતત વિવાદોમાં રહે છે. ઘણા સ્ટાર તેની અંગત લાઈફ સાથે જોડાયેલી વાતો જગત સામે મુકતા રહે છે. જેના કારણે મોટા વિવાદો પણ થયા છે. આજે બોલિવૂડના કેટલાક આવા જ સ્ટારની વાત કરવામા છીએ. આ બોલિવૂડ સ્ટાર તેના વન નાઈટ સ્ટેન્ડના અનુભવને જાહેરમાં જમાવી ચુક્યા છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપરાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. શર્લિન ચોપરા તેના વિવાદીત નિવેદનો માટે ચર્ચામાં રહે છે ત્યારે તેને પણ એક ઈન્ટરવ્યુમાં વન નાઈટ સ્ટેન્ડનો સ્ટેન્ડ ખુલાસો કર્યો હતો.

રણવીર સિંહ

રણવીર સિંહ

આ લિસ્ટમાં રણવીર સિંહ પણ સામેલ છે. તેને પણ વન નાઈટ સ્ટેન્ડ કર્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. રણવીર સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે ઘણી વખત વન નાઈટ સ્ટેન્ડ'કર્યું છે.

સની લિયોન

સની લિયોન

સની લિયોને પણ એક ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે તેણે વન નાઈટ સ્ટેન્ડ' કર્યું છે. સની લિયોની તેના બેબાક અંદાજ માટે જાણીતી છે.

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેક

કોમેડિયન કૃષ્ણા અભિષેકે વન નાઈટ સ્ટેન્ડ વિશે ખુલાસો કરીને વિવાદ છેડ્યો હતો. તેણે કહ્યું કે, તેની અને કાશ્મીરા શાહની લવ સ્ટોરી વન નાઈટ સ્ટેન્ડથી શરૂ થઈ હતી. ત્યારબાદ બન્નેએ લગ્ન કરી લીધા.

કુબ્રા સૈત

કુબ્રા સૈત

કુબ્રા સૈત પણ વન નાઈટ સ્ટેન્ડને લઈને ચર્ચામાં આવી હતી. કુબ્રાએ તેની બુક ઓપન બુકઃ નોટ ક્વિટ અ મેમોયરમાં આ બાબતે ખુલાસો કર્યો હતો. તેણે ખુલાસો કર્યો કે તે વન નાઈટ સ્ટેન્ડને પ્રેગનન્ટ થઈ ગઈ હતી. તેને એબોર્સન કરાવવુ પડ્યુ છે.

ઈમરાન હાશ્મી

ઈમરાન હાશ્મી

ઈમરાન હાશ્મીએ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં આ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તેણે વન નાઈટ સ્ટેન્ડ કર્યું છે. તેણે એમ પણ કહ્યું કે, તે વન નાઈટ સ્ટેન્ડને મિસ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X