Oops: ગમે એટલી હિટ ફિલ્મ આપે, મજાક ઉડવું તો ફાઇનલ છે...

ટાઈગર શ્રોફ ગમે તે કરી લે, ગમે એટલી હિટ ફિલ્મો આપે, પરંતુ લોકો તેનો મજાક બનાવવાનો એક પણ મોકો છોડતા નથી. હાલમાં જ ટાઈગર શ્રોફએ સોશ્યિલ મીડિયા પર પોતાની એક તસ્વીર શેર કરી. લોકોએ તે તસ્વીરને લઇને ટાઇગર શ્રોફને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું.

આ વખતે લોકોએ તેમને કરીના કપૂરને બીજી કોઈ અભિનેત્રી સાથે સરખામણી ના કરી. પરંતુ તેની તુલના અજીબો ગરીબ વસ્તુઓ સાથે કરી. ટાઇગર શ્રોફ પણ પોતાની આ તસવીરોને જોઈને ચોક્કસ હસતા જ હશે.

tiger shroff

તો જુઓ ટ્વિટર પર લોકોએ ટાઈગર શ્રોફના કેવા Memes બનાવ્યા...

tiger shroff
tiger shroff
tiger shroff
tiger shroff
tiger shroff
tiger shroff
tiger shroff
tiger shroff
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X