Pics: બાગીના શૂટિંગ વખતે ટાઇગર શ્રોફની પરફેક્ટ બોડીનો હોટ લૂક
ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી હાલ તેના છેલ્લા શૂટિંગ શિડ્યૂલમાં છે. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર આ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન છે. અને તે માટે જ ટાઇગર શ્રોફ તેની હોટ બોડીને સુપર હોટ બનાવી લીધી છે.
સબ્બીર ખાનના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ બાગીની રાહ તેના ફેન્સ લાંબા સમયથી કરી રહ્યા છે કારણ કે આ ફિલ્મમાં પહેલી વાર ક્યૂટ અને બબલી શ્રદ્ઘા કપૂર સુપર હોટ ગ્રીક ગોડ ટાઇગર શ્રોફ સાથે દેખાવાની છે. જો કે આ ફિલ્મમાં ટાઇગરનો લૂક છૂપાવાનો સારો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ માં જ ટાઇગર શ્રોફની કેટલીક તસવીરો લીક થઇ છે. જે જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બાગીનો સેટ
ટાઇગર શ્રોફની આવનારી ફિલ્મ બાગીમાં ટાઇગરનો આવો રફ એન્ડ ટફ લૂક છે. વધુમાં આ ફિલ્મમાં ટાઇગર કંઇક અલગ કરવાના છે.

ટાઇગર શ્રોફ
આ ફિલ્મ જ્યાં તેના છેલ્લા શૂટિંગમાં છે ત્યાં જ તેના સેટ પરથી તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. આ તસવીરમાં ટાઇગર તેમના 6 એબ્સ બતાવી રહ્યા છે.

ટાઇગર અને શ્રદ્ધા
ટાઇગર આ ફિલ્મમાં દાઢીવાળા લૂકમાં નજરે પડશે અને તેમની સાથે રોમાન્સ કરતી જોવા મળશે શ્રદ્ઘા કપૂર.

શ્રદ્ઘા કપૂર
બાગી માટે શ્રદ્ધા કપૂરે પણ ખાસ ટ્રેનિંગ લીધી છે. કારણ કે આ ફિલ્મ છે જોરદાર એક્શનથી ભરપૂર. અને ક્યૂટ લાગતી શ્રદ્ઘા કપૂર આ ફિલ્મમાં દમદાર એક્શન કરતી જોવા મળશે.

સેટના ફોટા
ત્યારે બાગીના સેટ પરના આ ફોટોમાં શ્રદ્ઘા કપૂર અને ટાઇગર શ્રોફ કંઇક આ રીતે લાગી રહ્યા છે સુપર કૂલ.

મોજ મસ્તી
આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરે લવ બર્ડની જેમ બોટિંગ પણ કરી છે. અને બન્નેની આ જોડી સાથે લાગી રહી છે સુપર ક્યૂટ.

પાર્ટી હાર્ડર
તો પોતાની બહેન કૃષ્ણા શ્રોફ સાથે પાર્ટી કરી રહેલા ટાઇગર શ્રોફની આ તસવીર. જેમાં ટાઇગર શ્રોફની ટેન બોડી તેમને હોટ બનાવી રહી છે.

ટાઇગર શ્રોફ
તો આ જેકેટ અને જીન્સમાં ટાઇગર શ્રોફ લાગી રહ્યા છે જેન્ટલમેન. નોંધનીય છે કે હાલ ટાઇગરની બે ફિલ્મો આવવાની છે એક બાગી અને બીજી એ ફ્લાઇંગ જાટ.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
