Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુઓ: બાગીમાં ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરનું હોટ કિસિંગ સીન

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર પોતાની આવનારી ફિલ્મ બાગીના કારણે ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર આવી ગયું છે, અને લોકોને ખુબ જ પસંદ પણ પડ્યું છે. શબ્બીર ખાનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ બાગીનો ફેંસ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બાગીના ફર્સ્ટ લુકમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી ખુબ જ ક્યુટ અને સુંદર લાગી રહી છે. તો પોસ્ટરને જોઈને ઘણી અન્ય વાતો પણ સમજમાં આવી રહી છે. ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરે આ ફિલ્મમાં ઘણા હોટ સીન પણ આપ્યા છે.

હાલમાં ફિલ્મના સેટ પર એક તસ્વીર વાયરલ થઇ ગઈ છે જેમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર કિસિંગ સીન કરતા જોવા મળી રહ્યા છે. બાગી ફિલ્મ 29 અપ્રિલે રીલીઝ થવાની છે.

કિસિંગ સીન

કિસિંગ સીન

બાગીમાં ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરનું હોટ કિસિંગ સીન પણ છે. જેની તસ્વીરો વાયરલ થઇ ગઈ છે.

પહેલું પોસ્ટર

પહેલું પોસ્ટર

આ ફિલ્મનું પહેલું પોસ્ટર આવી ગયું છે અને લોકોને ખુબ જ પસંદ પણ પડ્યું છે. ફિલ્મ 29 અપ્રિલે રીલીઝ થવાની છે.

પહેલો લૂક

પહેલો લૂક

આ ફિલ્મનો ટાઈ ગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરનો પહેલો લૂક ખુબ જ ઇન્ટેન્સ લાગ્યો.

બાગીનો સેટ

બાગીનો સેટ

ટાઇગર શ્રોફની આવનારી ફિલ્મ બાગીમાં ટાઇગરનો આવો રફ એન્ડ ટફ લૂક છે

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

આ ફિલ્મ પોતાના છેલ્લા ચરણમાં છે અને આ ફિલ્મ માટે ટાઈગર શ્રોફ ઘણી જ મેહનત કરી રહ્યા છે.

ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર

ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ બાગીનું ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ફર્સ્ટ લુકને જોઈને દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુક્તા વધી ગઈ છે.

શ્રદ્ઘા કપૂર

શ્રદ્ઘા કપૂર

બાગી માટે શ્રદ્ધા કપૂરે પણ ખાસ ટ્રેનિંગ લીધી છે.

સ્ટાઈલીસ્ટ

સ્ટાઈલીસ્ટ

ફર્સ્ટ લુકમાં શ્રદ્ધા અને ટાઇગરના લુકને જોઈને એ પણ સ્પષ્ટ થઈ ગયુ છે કે આ ફિલ્મ સ્ટાઈલીસ્ટ પણ હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X