HOT PICS: કેટરીનાનું Vogue માટે હોટ ફોટોશુટ!
હાલમાં બોલીવુડમાં કેટરીના કૈફની ગણતરી હોટેસ્ટ અભિનેત્રીઓમાં થાય છે. super toned body, god gifted beauty and her curvacious figure તેને વધુ સુંદર બનાવે છે.
Vogue મેગેઝીન માટે તેનું લેટેસ્ટ ફોટોશુટ તેની પર્સનાલિટીને અનુકુળ છે. ફેન્ટમ ગર્લ કેટરીનાએ Vogue મેગેઝીનના સપ્ટેમ્બર મહિનાના એડીશન માટે ફોટોશુટ કરાવ્યું છે. અને અમે તમારા માટે તે હોટ ફોટોશુટના કેટલાક ફોટો અહીં શેર કર્યા છે.
વેલ હાલમાં તો કેટરીના તેની ફેન્ટમ ફિલ્મની સફળતાને સેલીબ્રેટ કરી રહી છે, જો કે ફિલ્મ 100 કરોડમાં શામેલ નથી થઈ શકી. પરંતુ Box ઓફીસ પર સારૂં કલેક્શન આપી રહી છે. કેટરીનાને તેના આ હોટ ફોટોશુટ માટે સોશ્યિલ મિડીયા પર ઘણી પ્રશંસા મળી રહી છે, સાથે જ હાલમાં લગ્નને લઈને તેણે કરેલા નિવેદનથી પણ તે ઘણી ચર્ચામાં છે.
આવો જોઈએ કેટરીનાના હોટ ફોટોશુટના કેટલાક Pics:

કેટરીના કૈફ
Vogueના એક ફોટોમાં કેટરીના તેના toned પગને બતાવી રહી છે.

બાળકો સાથે કેટ
એક અલગ જ ફોટોમાં કેટે બાળકો અને એક મહિલા સાથે ફોટો પોઝ આપ્યો હતો.

Hot
Vogueના ફોટોશુટમાં કેટના કેટલાક ગંભીર sultry ફોટો.

કેટરીના ઘોડા સાથે
કેટરીના ઘોડા સાથે ખુબ જ આકર્ષક લુકમાં.

Black & White
કેટરીનાનો બોલ્ડ બ્લેક એન્ડ વ્હાઈટ પોઝ.

કૈફ
બ્લેક ડ્રેસીંગમાં કેટનો હોટ અંદાજ.

Artistic
કેટ અને અન્ય મોડેલ્સની Artistic તસવીર.

Different
આ ફોટોમાં કેટરીના અલગ અંદાજમાં જોવા મળી, સાથે જ બટ ઓબ્વીયઝ હોટી પણ....

Kat on vogue
મેગેઝીનના પ્રીવ્યુ પેજ પર કેટરીનાનો સ્ટાઈલીસ્ટ લુક.

આકર્ષક-મોહક
કેટરીનાનો મોહક અંદાજ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
