અનુપમ ખેર-અક્ષય ખન્ના સ્ટારર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ
ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહેલી અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયુ છે.
ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહેલી અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન વિજય રત્નાકર ગુટ્ટાએ કર્યુ છે અને હંસલ મહેતા તેના ક્રિએટિવ પ્રોડ્યુસર છે.

ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળી રહ્યા છે કે જે સંજય બારુની ભૂમિકામાં છે. પત્રકાર સંજય બારુ 2004થી 2008 વચ્ચે તત્કાલિન પ્રધાનમંત્રીના મીડિયા સલાહકાર હતા.
આ ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા નિભાવશે અભિનેત્રી સુજેન બર્નટ કે જે ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળી ચૂકી છે. આ ફિલ્મ 11 જાન્યુઆરી 2019 ના રોજ રિલીઝ થવાની છે અને ફિલ્મ કોંગ્રેસની દખલઅંદાજી અને મનમોહનસિંહના નિર્ણયો બતાવે છે. આપ જુઓ આ ટ્રેલર...
More From
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
