For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્ફી જાવેદે બ્રાલેસ થઈને શેર કર્યો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ Video, ટ્રોલ થતા આપી આ સફાઈ

હવે આ વખતે ઉર્ફીએ હદ વટાવી છે. તેણે અત્યાર સુધીનો સૌથી બોલ્ડ વીડિયો શેર કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઈલ માટે જાણીતી છે. તે ચિત્ર-વિચિત્ર ડ્રેસ પહેરીને પોતાના શરીરને એક્સપોઝ કરતી જોવા મળે છે. ઉર્ફી જાવેદ દરરોજ એવા અવતારમાં જોવા મળે છે કે જેને જોઈને કોઈ પણ શરમાઈ જાય. હવે આ વખતે ઉર્ફીએ હદ વટાવી છે. તેણે અત્યાર સુધીનો સૌથી બોલ્ડ વીડિયો શેર કર્યો છે.(વીડિયો નીચે)

વીડિયો જોઈને યુઝર્સ કરી રહ્યા છે ભદ્દી કમેન્ટ્સ

વીડિયો જોઈને યુઝર્સ કરી રહ્યા છે ભદ્દી કમેન્ટ્સ

ઉર્ફીએ જે વીડિયો શેર કર્યો છે તેના કારણે તે ભારે ટ્રોલ થઈ રહી છે. લોકો અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે અને અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. જેનુ પરિણામ એ છે કે યુઝર્સના અપશબ્દો સાંભળ્યા બાદ ઉર્ફીએ આ વીડિયો પર સ્પષ્ટતા આપવી પડી છે.

બ્રાલેસ થઈને બનાવ્યો વીડિયો

બ્રાલેસ થઈને બનાવ્યો વીડિયો

વાસ્તવમાં, આ વીડિયોમાં ઉર્ફી જાવેદ લીલા કલરના દોરડામાં જોવા મળી રહી છે, જ્યાં તેણે નીચે ન્યૂડ કલરની બિકીની પહેરી છે, જ્યારે ઉપર તેણે બ્રા પણ પહેરી નથી. તેણીએ તેના સ્તન તેના હાથથી છુપાવી દીધા. અભિનેત્રી તેના વાળમાં ઘણાં ગુલાબ અને ગળામાં માળા પહેરેલી જોવા મળે છે.

ટ્રોલ થઈ તો આપી સફાઈ

ટ્રોલ થઈ તો આપી સફાઈ

ઉર્ફીના આ વીડિયો પર યુઝર્સ તેને ખૂબ જ અશ્લીલ કમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે. જ્યારે ઉર્ફી ટ્રોલ થવા લાગી ત્યારે તેણે કહ્યુ કે આવા વીડિયો બનાવવાનો તેનો હેતુ શુ હતો.

ઉર્ફી જાવેદે આપી સફાઈ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયો પર સ્પષ્ટતા કરતા ઉર્ફીએ લખ્યુ કે આનો અર્થ એ છે કે ભારતીય મહિલાઓને તેમના લગ્નમાં સુંદર દેખાવા માટે ચમકદાર ઘરેણા અને ગુલાબ આપવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તેઓ તેને પહેરીને ચાલી પણ શકતી નથી. તે આ બધી વસ્તુઓ તેના ચહેરા પર હંમેશા સ્મિત સાથે કરે છે! ઉર્ફીએ આગળ લખ્યુ જો કે અમારી પેઢીની દરેક મહિલા માટે આવુ નથી પરંતુ હા અમારી પહેલાની પેઢી માટે તે સાચુ છે.

English summary
Urfi Javed braless shared the boldest video ever, trolls are giving this clarification
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X