ઉર્ફી જાવેદે પાર કરી તમામ હદ, ઈન્સ્ટાગ્રામ પર આપી દીધા આવા પોઝ!

ઉર્ફી જાવેદે એક એવી તસવીર પોસ્ટ કરી છે જેને જોઈને લાગે છે કે તેણે પોતાની બેશરમીની તમામ હદ વટાવી દીધી છે.

મુંબઈઃ ઉર્ફી જાવેદ હંમેશા તેની તસવીરોથી તહેલકો મચાવતી રહે છે. લોકો ક્યારેક તેને ખરાબ રીતે ટ્રોલ પણ કરે છે પરંતુ હાલમાં જ તેણે કંઈક એવુ કર્યુ છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. એ તો બધા જાણે છે કે ઉર્ફી બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે. ઘણીવાર તેના કપડા તદ્દન વિચિત્ર અને અલગ હોય છે. પરંતુ હવે તેણે એક એવી તસવીર પોસ્ટ કરી છે જેને જોઈને લાગે છે કે તેણે પોતાની બેશરમીની તમામ હદ વટાવી દીધી છે.

હાથથી ઢાંકી બ્રેસ્ટ

હાથથી ઢાંકી બ્રેસ્ટ

ઉર્ફી જાવેદ પોતાના હાથથી સ્તન ઢાંકતી જોવા મળી રહી છે. તેણે પોતાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને તે શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગઈ હતી. અભિનેત્રી તેના લહેરાતા વાળને ખુલ્લા છોડીને અને ચળકતા લિપ-ટિન્ટ પહેરીને ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ

કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ

આ દરમિયાન રણવીર સિંહ દ્વારા શરૂ કરાયેલા 'ન્યૂડ ફોટોશૂટ'ના ટ્રેન્ડમાં જોડાતા પહેલા ઉર્ફી જાવેદે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેને કંઈ પહેર્યા વિના ગુલાબના પલંગ પર સૂતી જોઈ શકાય છે.

ટ્રોલિંગનો સામનો

ટ્રોલિંગનો સામનો

અભિનેત્રી તેના ચહેરા પર એક મોટુ સ્મિત પહેરે છે જ્યારે તેના શરીર પર ફૂલની પાંખડીઓ મૂકવામાં આવે છે. રણવીર સિંહની વાત કરીએ તો ફોટોશૂટ બાદ તે સતત ટ્રોલનો સામનો કરી રહ્યો છે.આ સિવાય તેની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જો કે રણવીર સિંહે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ ઉર્ફી જાવેદ સતત આવી તસવીરોથી લોકોનુ ધ્યાન ખેંચે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X