Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Urvashi Rautela private video leak : કેટલી સંપતિની માલકિન છે ઉર્વશી રૌતેલા? જાણો પ્રાઈવેટ વીડિયો લીકની હકિકત

અભિનેત્રી ઉર્વશી રૌતેલાના પ્રાઈવેટ વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. વિવાદોમાં રહેવા જાણીતી ઉર્વશી ફરીથી ચર્ચામાં આવી ગઈ છે.

અહેવાલો અનુસાર, ઉર્વશી રૌતેલાનો એક ખાનગી બાથરૂમનો વીડિયો ઓનલાઈન લીક થયો છે. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં છે.

Urvashi Rautela

પોતાના ગ્લેમરસ લુક અને શાનદાર ફેશન સેન્સ માટે પ્રખ્યાત અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આ પ્રાઈવેટ વીડિયો લીક થવાથી તેના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે.

મૂળ ઉત્તરાખંડની ઉર્વશી રૌતેલાએ સખત મહેનત કરીને ઘણી કમાણી કરી છે. અભિનેત્રી હોવા ઉપરાંત ઉર્વશી એક શાનદાર મોડલ પણ છે.

ઉર્વશી રૌતેલાની કુલ સંપત્તિ 30 મિલિયન ડોલર એટલે કે 238 કરોડ રૂપિયાથી વધુ છે. ઉર્વશી એક મહિનામાં 45 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

ઉર્વશી રૌતેલા પાસે કરોડોની કિંમતનું આલીશાન ઘર છે. તે ઘણા મોંઘા અને લક્ઝરી વાહનોની માલિક છે. ઉર્વશી રૌતેલાએ 15 વર્ષની ઉંમરે સૌંદર્ય સ્પર્ધા જીતી હતી. તેણીને મિસ ઈન્ડિયા, ઈન્ડિયન પ્રિન્સેસ, મિસ ટુરિઝમ જેવા અનેક ખિતાબથી સન્માનિત કરવામાં આવી છે.

ઉર્વશી રૌતેલા ફિલ્મો, આલ્બમ્સ, જાહેરાતો, વેબ સિરીઝ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી ઘણી કમાણી કરે છે. તે એક મ્યુઝિક વીડિયો માટે લગભગ 40 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

માહિતી અનુસાર, મુંબઈમાં ઉર્વશી રૌતેલા જે ઘરમાં રહે છે તે ઘરને ઘણી મોંઘી ઈન્ટિરિયર વસ્તુઓ અને પેઇન્ટિંગ્સથી સજાવવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, ઉર્વશીનું પોતાનું પર્સનલ હોમ જીમ પણ છે જેમાં લાઉન્જ એરિયા અને સિનેમા હોલ પણ છે. ઉર્વશી મુંબઈમાં જે ઘરમાં રહે છે તેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. સાથે જ તેની પાસે Mercedes S Coupe S 500, Range Rover Evoque, Ferrari 458 Spider જેવી મોંઘી કાર પણ છે, જેની કિંમત કરોડોમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X