Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં ઉર્વશી રૌતેલાએ ઈન્ટરનેટનો પારો ચડાવ્યો, જુઓ ફોટો

હાલમાં જ ઉર્વશી રૌતેલા વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં કેમેરામાં કેદ થઈ હતી. હવે તેનો આ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

બોલિવૂડ બ્યૂટી ઉર્વશી રૌતેલા તેના ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. ઉર્વશી રૌતેલા તેના અંદાજથી સોશિયલ મીડિયા પર છવાયેવી રહે છે અને ફેન્સને ઘાયલ કરતી રહે છે. ફેન્સ પણ તેની અદાઓના દિવાના છે. હવે ઉર્વશી રૌતેલાનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

Urvashi Rautela

ઉર્વશી રૌતૈલાનો હોટ અવતાર

ઉર્વશી રૌતૈલાનો હોટ અવતાર

હાલમાં જ ઉર્વશી રૌતૈલા વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. હવે તેનો આ લુક સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ ડ્રેસમાં ઉર્વશી તેના કમાલને ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

હોટ એન્ડ બોલ્ડ લુકમાં જોવા મળી

હોટ એન્ડ બોલ્ડ લુકમાં જોવા મળી

બોલિવૂડમાં ફેશન માટે અગલ ઓળખ ધરાવતી ઉર્વશી આ લુકમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. ફેન્સ તેની ખૂબસુરતીથી ઘાયલ થતા જોવા મળી રહ્યા છે. ફોટો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે.

વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં પોઝ આપ્યા

વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં પોઝ આપ્યા

વ્હાઈટ બોડીકોન ડ્રેસ સાથે ઉર્વર્શી સ્ટાઈલિસ્ટ હેર સ્ટાઈલમાં જોવા મળી રહી છે. તેને લુક પુરો કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો છે. તેનો આ લુક કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતો છે.

સ્વિમિંગ પુલના કિનારે પોઝ આપતી જોવા મળી

સ્વિમિંગ પુલના કિનારે પોઝ આપતી જોવા મળી

ફોટોમાં ઉર્વશી સ્વિમિંગ પુલના કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. અહીં તે અલગ અલગ પોઝમાં તેના કર્વી ફિગર અને લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેનો આ અંદાજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સ ઉર્વશીની ડ્રેસિંગ સેન્સના દિવાના છે

ફેન્સ ઉર્વશીની ડ્રેસિંગ સેન્સના દિવાના છે

ઉર્વશી તેની ડ્રેસિંગ સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તે ફેન્સ માટે ડ્રેસિંગના અલગ-અલગ ફોટો શેર કરતી રહે છે. ઉર્વશી રૌતેલાનો જન્મ ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો હતો અને તેને બોલિવૂડમાં પોતાનું મજબુત સ્થાન બનાવ્યુ છે.

ઉર્વશી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

ઉર્વશી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

ઉર્વશી રૌતેલાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત એક્શન-રોમાન્સ ફિલ્મ સિંઘ-સાહબ ધ ગ્રેટથી કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલની પત્નીના રોલમાં જોવા મળી હતી. આ સિવાય ઉર્વશી ઘણા મ્યુઝિક વીડિયમાં પણ જોવા મળી છે.

17 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ ઈન્ડિયા બની હતી

ઉર્વશી રૌતેલાએ માત્ર 17 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ ઈન્ડિયા તેમજ વર્ષ 2011માં મિસ ટુરિઝમ ક્વીન ઓફ ધ યર અને મિસ એશિયન સુપરમોડેલનો તાજ કબ્જે કર્યો હતો. ઉર્વશીની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 61.6 મિલિયન ફોલોઅર્સ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X