Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે ઉર્વશી રૌતેલાનો પુશ-અપ વીડિયો સામે આવ્યો, લોકોએ વખાણ કર્યા

કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ ઘ્વારા આપવામાં આવેલી ફિટનેસ ચેલેન્જ લોકો ગંભીરતાથી લેતા જોવા મળી રહ્યા છે.

કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ ઘ્વારા આપવામાં આવેલી ફિટનેસ ચેલેન્જ લોકો ગંભીરતાથી લેતા જોવા મળી રહ્યા છે. સાયના નહેવાલ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફિટનેસ વીડિયો પછી હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો પુશ-અપ વીડિયો સામે આવ્યો છે.

ઉર્વશીના હેડ પુશ-અપ વીડિયોએ ધમાલ મચાવી

ઉર્વશીના હેડ પુશ-અપ વીડિયોએ ધમાલ મચાવી

પોતાની ફિટનેસ પર ધ્યાન આપનારી ઉર્વશી રૌતેલા ઘ્વારા હેડ પુશ-અપ વીડિયો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો ખુબ જ જલ્દી વાયરલ થઇ ગયો.

ઈન્ડોલૉન્ડ ફિટનેસ ફેસ્ટનો આભાર માન્યો

ઈન્ડોલૉન્ડ ફિટનેસ ફેસ્ટનો આભાર માન્યો

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘ્વારા વીડિયો પોસ્ટ કરીને કૅપ્શનમાં લખ્યું. જેમાં તેમને ઈન્ડોલૉન્ડ ફિટનેસ ફેસ્ટનો આભાર માન્યો, જેમને તેને ફિટનેસ આઇકન બનાવી છે.

ફિટ રહેવા માટે કસરત કરવાની સલાહ

ફિટ રહેવા માટે કસરત કરવાની સલાહ

તેની સાથે સાથે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘ્વારા લોકોને ફિટ રહેવા માટે કસરત કરવાની સલાહ આપી. આ વીડિયોને અત્યારસુધીમાં ત્રણ લાખ કરતા પણ વધારે લાઈક મળી ચુક્યા છે.

ખુબસુરત ઉર્વશી

ખુબસુરત ઉર્વશી

25 ફેબ્રુઆરી 1994 દરમિયાન જન્મેલી ઉર્વશી રૌતેલા બોલિવૂડમાં સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મ ઘ્વારા એન્ટ્રી કરી હતી. તે વર્ષ 2012 દરમિયાન મિસ ઇન્ડિયા પણ બની ચુકી છે. એટલું જ નહીં પરંતુ વર્ષ 2015 દરમિયાન મિસ દિવા પણ રહી ચુકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X