ઢોલ પર બેસીને હોળી રમતી જોવા મળી ઉર્વશી રૌતેલા, વીડિયો વાયરલ

ઉર્વશી રૌતેલાની હોળીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે ડ્રમ પર બેસીને મસ્તી કરતી અને ડાન્સ કરતી જોવા મળી રહી છે.

દેશભરમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોલિવૂડ સિતારાઓ પર પણ હોળીનો રંગ ચડ્યો છે. બોલિવૂડ સિતારાઓની હોળીના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયા છે ત્યારે ઉર્વશી રૌતેલા ઢોલ પર બેસીને ધમાલ કરતી જોવા મળી છે.

ઉર્વશી રૌતેલાની હોળી

ઉર્વશી રૌતેલાની હોળી

ઉર્વશી રૌતેલાની હોળીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે ડ્રમ પર બેસીને મસ્તી કરતી અને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઢોલ પર બેસીને ડાન્સ કર્યો

ઢોલ પર બેસીને ડાન્સ કર્યો

આ વીડિયો ઉર્વશી રૌતેલાએ પોતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો સાથે ઉર્વર્શીએ લખ્યુ કે, તમને મેઘધનુષના સુંદર રંગોથી ભરેલી વાઇબ્રેન્ટ હોળીની શુભેચ્છા. વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ઉર્વશીને દિલ ખોલીને હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે.

વીડિયો વાયરલ

ઉર્વશીનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે ત્યારે કેટલાકને ઢોલ પર બેસીને ડાન્સ પસંદ આવ્યો નથી. ટ્રોલ્સ તેને સવાલ કરી રહ્યા છે કે, આ ઢોલ પર બેસીને ડાન્સ કરવાની પરંપરા શું છે? કેટલાક ઉર્વશીના વખાણ પણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X