Pics : અહાનાને પરણવા બગ્ગી પર આવ્યો વરરાજા, ધરમ-હેમાએ આવકાર્યાં!
મુંબઈ, 3 ફેબ્રુઆરી : અહાનાને પરણવા માટે વરરાજા બગ્ગીએ સવાર થઈને આવ્યો. અહાનાની જાનના સ્વાગત માટે પિતા ધર્મેન્દ્ર અને માતા હેમા માલિની ખડેપગે હતાં. જાનમાં વૈભવ વોહરાના પરિજનો ઉપરાંત મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ હાજર હતાં. એટલુ જ નહીં, વૈભવ જાનમાં બગ્ગીમાંથી ઉતરી પોતે પણ ઝૂમ્યા અને નાચ્યા હતાં.
ધર્મેન્દ્ર-હેમાની નાની દીકરી અહાના દેઓલના ગઈકાલે લગ્ન વાજતે-ગાજતે થયા હતાં અને લગ્ન બાદ વેડિંગ રિસેપ્શન પણ ધામધૂમપૂર્વક યોજાયુ હતું. ત્રણ દિવસથી ચાલતા લગ્ન સમારંભોન સિલસિલો વેડિંગ રિસેપ્શને પૂર્ણ થયો હતો કે જેમાં અમિતાભ બચ્ચન સહિત બચ્ચન પરિવાર, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે જેવા સ્ટાર્સે હાજરી આપી હતી, તો દેઓલ ફૅમિલીમાં સન્ની દેઓલ અને બૉબી દેઓલ મિસિંગ જણાતા હતાં.
આ અગાઉ અહાનાને પરણવા માટે વૈભવ વોહરા ઘોડી ચઢી પહોંચ્યાં. જુઓ તસવીરો :

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ
અહાનાની જાન, બગ્ગીએ આવ્યો વૈભવ

હેમા-ધરમે આવકાર્યાં
આહનાને પરણવા માટે જાન લઈને પહોંચનાર વૈભવ અને જાનૈયાઓને હેમા અને ધરમે આવકાર્યા હતાં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
