Pics : ‘પોતાના વાસ્તવિક ચરિત્રથી અજાણ હોય છે કલાકાર’

મુંબઈ, 26 એપ્રિલ : બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ ઉપર લખ્યું છે કે પોતાના વિશે વિશ્લેષણ કરવું એક ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે. ફિલ્મ જોનાર લોકો કલાકારને તેવો જ સમજે છે કે જેવું તે ચરિત્ર ભજવી રહ્યો હોય છે, જ્યારે તેના વાસ્તવિક જીવનના ચરિત્રથી લોકો અજાણ હોય છે અને તે કલાકાર પોતે પણ પોતાના વાસ્તવિક ચરિત્રથી અજાણ બન્યો રહે છે.

અમિતાભે પોતાના કૅરિયરમાં અત્યાર સુધી જુદા-જુદા પ્રકારના ચરિત્રો ખૂબીપૂર્વક ભજવ્યાં છે. તેમનું કહેવું છે - અનેક વાર લોકો પૂછે છે કે વાસ્તવિક જીવનમાં અમિતાભ બચ્ચન કેવો માણસ છે? તો તેનો અડધો-પડધો જવાબ જ મળી શકે છે. આવું એટલા માટે થાય છે કે આ બતાવવું મુશ્કેલ છે. હકીકત તો એ છે કે તેનો કોઈ જવાબ જ નથી હોતો. પોતાના વિશે વિશ્લેષણ કરવું સરળ નથી હોતું, તે ઓવામાં જે કંઈ સમજાય, તે જ બતાવી દઉ છું.

અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ઉપરાંત અમિતાભ ટુંકમાં જ હૉલીવુડની ધ ગ્રેટ ગટ્સબાઈ ફિલ્મમાં પણ દેખાશે. તેઓ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જવાનાં છે કે જેમાં વિદ્યા બાલન જ્યુરી મેમ્બર બન્યાં છે. અમિતાભ સાથે ઐશ્વર્યા રાય પણ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થશે.

આવો જોઇએ સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક

અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X