Video : બોલ્ડ ડ્રેસના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બની અમૃતા અરોરા, વીડિયો વાયરલ

બોલિવૂડની અભિનેત્રીઓમાં બોલ્ડ દેખાવા માટે સ્પર્ધા ચાલી રહી છે. અભિનેત્રીઓ બોલ્ડ ફેશન સેન્સની ફેન્સને પોતાની તરફ આકર્ષવા માટે સતત પ્રયાસો કરતી રહે છે. જો કે ક્યારેક આવી ફેશનને કારણે શરમનો પણ ભોગ બનવુ પડે છે. આવુ જ અમૃતા અરોરા સાથે થયુ હતું.

બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે તે કોઈને કોઈ કારણોથી ચર્ચાંમાં રહે છે. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંઈક એવુ દેખાઈ રહ્યું છે જેનાથી તે ચર્ચામાં આવી ગઈ છે.

Amrita Arora

હાલમાં જ અમૃતા અરોરા તેના પતિ સાથે વર્લીમાં એક પાર્ટીમાં પહોંચી હતી. અહીં તે બોલ્ડ રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે. હવે આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમૃતા આ આઉટફિટમાં અસહજ લાગી રહી હતી. હવે તે ટ્રોલ્સના નિશાને ચડી છે.

અમૃતા અરોરા પતિ શકીલ લડક સાથે બેસ્ટિયન વર્લીના એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન તેને રેડ ગાઉન પહેર્યું હતું. અમૃતા કારમાંથી ઉતરતા જ પૈપ્સે ફોટો ક્લિક કરવાનું શરૂ કર્યું હતું. અહીં અમૃતાએ પણ પોઝ આપ્યા હતા. અહીં તેનો ડ્રેસ થોડો અસહજ લગી રહ્યો હતો.

વીડિયોમાં અમૃતા અરોરા પોતાને કવર કરવાનો પ્રયાસ કરતી પણ જોવા મળી હતી. હવે તેને કેટલાક લોકો ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, આ તો કરીના સાથે જીમ જતી હતી? અન્ય એક યુઝરે લખયુ, તેના જિમ બોડીનું શું થયું? હવે અમૃતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X