Video : સાડીનો પલ્લુ સરકાવીને બિગ બોસ ફેમ માહિરા શર્માએ ઈન્ટરનેટનો પારો ચડાવ્યો, જુઓ ફોટો
બિગ બોસ દ્વારા છવાઈ ગયેલી અભિનેત્રી માહિલા શર્મા સમયે સમયે તેના બોલ્ડ ફોટોથી સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે. હવે તેને સાડીનો પલ્લુ સરકાવીને ઈન્ટરનેટનો પારો ઉચક્યો છે.
માહિરા શર્માએ હાલમાં જ ઈન્ટરનેટ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં માહિરા સાડીમાં જોવા મળી રહી છે. માહિરાએ ફોટોશૂટ દરમિયાન સાડીનો પલ્લુ સરકાવીને એવા પોઝ આપ્યા છે કે હવે ફોટો ઈન્ટરનેટ પર છવાયા છે.

ફોટોમાં માહિરા સાડીના પલ્લુને સરકાવીને દિલ ખોલીને પોઝ આપી રહી છે. માહિરાએ સાડી સાથે ગ્લેમરસ બ્લાઉઝ પહેર્યુ છે. આ લુકમાં માહિરા હમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. ફેન્સને પણ માહિલાનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે.
ફોટો જોઈને ઘણા ફેન્સ માહિરાની તુલના કરીના કપૂર સાથે કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ કે, તે કરીના કપૂરના ચમેલી ગેટઅપ જેવી લાગી રહી છે. માહિલા પણ આ લુકમાં પોઝ આપવામાં કોઈ કસર નથી છોડી રહી.
બિગ બોસમાં ધમાલ કરીને છવાઈ ગયેલી માહિરા શર્મા તેના ફેન્સને ઘાયલ કરવાનું સારી રીતે જાણે છે. આટલા માટે જ તે આ ફોટોશૂટમા સાડીનો પલ્લુ સરકાવીને એવા એવા પોઝ આપી રહી છે તે કોઈપણ ઘાયલ થઈ જાય. માહિરા તેની કમને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, માહિલા શર્માની અદાઓના ફેન્સ દિવાના છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ જાય છે. માહિરા પણ સમયે સમયે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
