Video : મલાઈકા અરોરાએ શોર્ટ ટોપમાં બોલ્ડનેસની હદ વટાવતા ગ્લેમરનો તડકો માર્યો, જુઓ વીડિયો

બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા ફેશન અને બોલ્ડનેસનો પર્યાય બની ગઈ છે. મલાઈકાની ખૂબસૂરતી સામે નવી અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે ત્યારે હવે તેને શોર્ટ ટોપમાં બોલ્ડનેસનો તડકો માર્યો છે.

હાલમાં જ મલાઈકા અને અર્જૂન કપૂરના બ્રેકઅપના સમાચારો ચાલી રહ્યા છે ત્યારે મલાઈકાએ તેના લેટેસ્ટ અવતારની સોશિયલ મીડિયાનો પારો ઉચકી લીધો છે. મલાઈકાનો લેટેસ્ટ હોટ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

Malaika Arora

હાલમાં જ મલાઈકા અરોરા એક સલૂન બહાર કેમેરામાં કેદ થઈ હતી. અહી મલાઈકા બોલ્ડ સફેદ ટોપમાં જોવા મળી હતી. આ ટોપ એટલું હોટ હતું કે કેટલાક મલાઈકાને ટ્રોલ કરી રહ્યા છે. મલાઈકા અરોરાનું આ ટોપ ડીપનેક હતુ અને તેના ક્લિવેજ પણ સાફ જોઈ શકાતા હતા.

જણાવી દઈએ કે, મલાઈકા અરોરા તેની ફિટનેસ અન બોલ્ડ ફેશનને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા 49 વર્ષની ઉમરે પણ બોલ્ડનેસ અને ગ્લેરમસ અંદાજથી બોલિવૂડમાં આવનારી નવી અભિનેત્રીઓ પર ભારે પડી રહી છે.

ડાન્સરમાંથી અભિનેત્રી બનેલી મલાઈકા પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા સ્ટાર્ટઅપનો ભાગ રહી છે. તેણે ફિટનેસ અને વેલનેસ એપ્લિકેશન, સર્વ યોગા, તે પછી ઈ-કોમર્સ બ્રાન્ડ લેબલ, લાઈફ એક્સેલ અને ફેશનની ઘણી બ્રાન્ડમાં ઈનવેસ્ટ કર્યુ છે.

અહેવાલો અનુસાર, મલાઈકા અરોરા પાસે મુંબઈના બાંદ્રાના સૌથી પોશ વિસ્તારમાં એક લક્ઝુરિયસ 4 BHK એપાર્ટમેન્ટ છે. તેના એપાર્ટમેન્ટની કિંમત લગભગ 14.5 કરોડ રૂપિયા છે. મલાઈકાના ગેરેજમાં મોંઘી કારોનું કલેક્શન છે.

તેના કલેક્શનમાં રેન્જ રોવર એલડબલ્યુબી ઓટોબાયોગ્રાફી નામની ખૂબ જ પાવરફુલ અને લક્ઝુરિયસ SUV છે, જેમાં અભિનેત્રી ઘણીવાર જોવા મળે છે. કારની કિંમત 3.28 કરોડ રૂપિયા છે. આ સાથે તેની પાસે સફેદ રંગની ટોયોટા ઈનોવા ક્રિસ્ટા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X