Video : સુપર હોટ અવતારમાં રેમ્પ પર ઉતરી નોરા ફતેહી, ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
બોલિવૂડમાં હોટ ફિગર અને બોલ્ડ ફેશનનો પર્યાય બનેલી નોરા ફતેહી તેની અદાઓથી સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખે છે. હવે નોરાએ સુપર બોલ્ડ અવતારમાં રેમ્પ પર ઉતરીને આગ લગાવી દીધી છે.
હાલમાં જ નોરા ફતેહી બોમ્બે ટાઈમ્સ ફેશન વીક 2023માં કેટ વોક કરતી જોવા મળી હતી. અહીંં તેના સિઝલિંગ લુક અને કર્વી ફિગર ફ્લોન્ટ કરીને તેને આગ જ લગાવી દીધી હતી.

અહીં બ્લેક આઉટફિટમાં નોરા એટલી અદ્ભુત લાગી રહી હતી કે જોનારા જોતા રહી જાય. નોરા કમાલના બોલ્ડ ફિગર પર પહેરેલા ટાઈટ ગાઉનમાં કમાલની ખૂબસૂરત લાગી રહી હતી.
નોરા ફતેહીનો આ હોટ અવતાર જોઈને ફેન્સની આહ નીકળી રહી છે. કર્વી ફિગર પર ટાઈટ ગાઉન અને સિડક્ટિવ સ્ટાઈલનું આ કોમ્બિનેશન જોઈને ફેન્સ ધબકારો ચુકી ગયા છે. નોરાનો આ લુક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
નોરાનો આ અલ્ટ્રા બોલ્ડ ડ્રેસ સિલ્ક-ટોઇલ ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો હતો. તેની લો-કટ નેકલાઇન, પ્લંજિંગ ડિટેઈલ નૂડલ સ્ટ્રેપ્સ નોરાની હોટનેસમાં સતત વધારો કરી રહી છે.
આ ગાઉન નોરા ફતેહી પર અદ્ભુત લાગતું હતું તેની પાછળ સૌથી મોટુ કારણ તેનું ટોન્ટ કર્વી ફિગર હતું. કેટવોક કરતી નોરાના કર્વી ફિગરના કર્વ તેની બોલ્ડનેસમાં ચાર ચાંદ લગાવતા હતા. જણાવી દઈએ કે નોરા ફતેહી રોહિત ગાંધી-રાહુલ ખન્ના માટે શો-સ્ટોપર બની હતી.












Click it and Unblock the Notifications
