VIDEO/PICS : પાણીમાં ઝલઝલો લાવી જૅકલીન ફર્નાન્ડીઝ...
મુંબઈ, 19 જાન્યુઆરી : રૉય ફિલ્મનું ગીત બૂંદ બૂંદ... રિલીઝ થઈ ચુક્યું છે. જૅકલીન ફર્નાન્ડીઝ તથા અર્જુન રામપાલ ઉપર શૂટકરાયેલ આ ગીત ખૂબ હૉટ અને સાંભળવામાં અત્યંત કર્ણપ્રિય છે.
બીજી બાજુ આ ગીતમાં સૌથી બહેતરીન અને સ્પેશિયલ વાત આ છે કે બૂંદ બૂંદ... ગીત પાણીની અંદર શૂટ કરાયું છે. નોંધનીય છે કે બૉલીવુડમાં જૂજ જ ગીતો છે કે જે પાણીની અંદર શૂટ કરાયાં છે.
રૉયના આ ગીતમાં જૅકલીન ફર્નાન્ડીઝ તથા અર્જુન રામપાલ વચ્ચે અનેક ઇંટીમેટ સીન્સ છે. બંનેની કેમેસ્ટ્રી પણ દર્શકોના દિલ જીતવામાં કામયાબ રહી છે. આ ગીત લખ્યું છે અભેન્દ્ર કુમાર ઉપાધ્યાયે, તો અવાજ આપ્યો છે અંકિત તિવારીએ. ગીતમાં સંગીત પણ અંકિતનું જ છે. ગીત કર્ણપ્રિય છે.
બૂંદ બૂંદ... ગીતમાં જૅકલીન ફર્નાન્ડીઝ અને અર્જુન રામપાલની હૉટ કેમિસ્ટ્રી જુઓ તસવીરોમાં અને માણો વીડિયો પણ :

હૉટ કેમિસ્ટ્રી
રૉય ફિલ્મના બૂંદ બૂંદ... ગીતમાં અર્જુન રામપાલ અને જૅકલીન ફર્નાન્ડીઝ વચ્ચેની હૉટ કેમિસ્ટ્રી જોવાનો લોકોને ઇંતેજાર છે.

રણબીર પણ
રૉય ફિલ્મમાં અર્જુન-જૅકલીન ઉપરાંત રણબીર કપૂર પણ છે.

આવતા મહીને રિલીઝ
રૉય ફિલ્મ આગામી 13મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

ત્રીજુ ગીત
બૂંદ બૂંદ... રૉય ફિલ્મનું ત્રીજુ ગીત છે. આ અગાઉ બે ગીતો રિલીઝ થઈ ચુક્યાં છે.
માણો વીડિયો
રૉય ફિલ્મના ત્રીજા ગીત બૂંદ બૂંદ...નો વીડિયો જોવા ક્લિક કરો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
