તસવીરોમાં જુઓ ગો ગોવા ગોનનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
મુંબઈ, 10 મે : સૈફ અલી ખાન અભિનીત ગો ગોવા ગોન ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ ગયું. ગો ગોવા ગોન બૉલીવુડની પ્રથમ ઝોમ્બી ફિલ્મ હોવાનો દાવો કરાયો છે.
ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે સૈફ અલી ખાન ઉપરાંત તેમના પત્ની કરીના કપૂર પણ હાજર હતાં. સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ મોટાભાગના લોકોએ ફિલ્મને સારી ગણાવી. ગો ગોવા ગોન ફિલ્મમાં સૈફ અલી ખાન ઉપરાંત કુણાલ ખેમૂ વીર દાસ, આનંદ તિવારી અને પૂજા ગુપ્તા છે.
ફિલ્મના દિગ્દર્શકોએ જણાવ્યું કે સામાન્ય રીતે લોકો એમ માને છે કે પ્રવાસીઓ રિલેક્સ થવા, આરામ કરવા અને કેટલીક સુખદ પળો પસાર કરવા ગોવા જાય છે. અમારી ફિલ્મની વાર્તા પણ આ જ છે કે આ એક દિવસ ત્યાં શું થાય છે. ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાને રશિયાના એક માફિયાનો રોલ ભજવ્યો છે.
તસવીરોમાં જુઓ ગો ગોવાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ.

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
અબ્બાસ-મસ્તાન.

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
કરિશ્મા કપૂર તથા કરીના કપૂર

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
કરીના કપૂર તથા સૈફ અલી ખાન

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
કુણાલ કપૂર

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
કુણાલ કોહલી

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
કુણાલ ખેમૂ

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
કોંકણા સેન શર્મા

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
જૅકી ભાગનાની

ગો ગોવા ગોનનું સ્ક્રીનિંગ
સોફી ચૌધરી
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
