Ligerના સેટ પરથી વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે બોલ્ડ ફોટો સામે આવ્યા, બન્નેની કેમેસ્ટ્રીએ ફેન્સને ઘાયલ કર્ય
અનન્યા પાંડેએ તેની આવનારી ફિલ્મ Ligerના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં વિજય દેવરાકોંડા સાથે તેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
અનન્યા પાંડેએ તેની આવનારી ફિલ્મ Ligerના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં વિજય દેવરાકોંડા સાથે તેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની બોલ્ડ કેમેસ્ટ્રી
સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડેની આ ટૂંક સમયમાં પડદા પર દસ્તક આપવા જઈ રહી છે. કરણ જોહર દ્વારા નિર્મિત ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થશે.

સેટ પરથી ફોટો સામે આવ્યા
આ દિવસોમાં વિજય અને અનન્યા તેમની ફિલ્મ લિગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન બંનેનો એક ખૂબ જ સુંદર ફોટો સામે આવ્યો છે.

ફોટોમાં બન્ને ગ્લેમરસ લાગી રહ્યા છે
આ તસવીરોમાં બંનેની કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે. વિજય અને અનન્યાની આ તસવીરો તેમની ફિલ્મના સેટની છે.

અનન્યા એકદમ બોલ્ડ લાગી રહી છે
આ તસવીરોમાં અનન્યા પાંડે ગુલાબી રંગનું બ્રાલેટ ટોપ અને પેન્ટ પહેરીને ખૂબ જ અદભૂત લુકમાં જોવા મળી રહી છે.
ફોટો વાયરલ થયા
આ તસવીરો અનન્યાએ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તાજેતરમાં જ ફિલ્મ લિગરનું નવું ગીત રિલીઝ થયું છે. જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે.
હાલ બન્ને પ્રમોશનમા વ્યસ્ત છે
લાઈગરના આ ગીતમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે વચ્ચે ખૂબ જ બોલ્ડ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
