pics : માત્ર પુખ્તો માટે નથી એક થી ડાયન : વિશાલ

મુંબઈ, 5 એપ્રિલ : વિશાલ ભારદ્વાજની આગામી 18મી એપ્રિલના રોજ રિલીઝ થનાર એક થી ડાયન ફિલ્મ અત્યારથી જ ચર્ચમાં છે. ઇમરાન હાશમી અને તેમની સાથે ત્રણ ડાયનો કલ્કી કોચલીન, કોંકણા સેન શર્મા તથા હુમા કુરૈશી પણ છે. ફિલ્મમાં હુમા તથા ઇમરાન વચ્ચે લાંબુ લિપલૉક સીન પણ છે કે જે અંગો ખૂબ હોબાળો પણ મચેલો છે.

આમ છતાં એક થી ડાયન ફિલ્મના નિર્માતા વિશાલ ભારદ્વાજનું કહેવું છે કે તેમની ફિલ્મ એક થી ડાયન માત્ર પુખ્તો માટેની ફિલ્મ નથી. આ ફિલ્મમાં બાળકોનું પણ ખૂબ સારૂં કામ છે. તેથી આ ફિલ્મને એ કાર્ડ નહીં, પણ યૂએ પ્રમાણપત્ર મળવું જોઇએ.

નોંધનીય છે કે ફિલ્મના નિર્માતા વિશાલ ભારદ્વાજ તથા એકતા કપૂર છે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે કન્નન અય્યરે. કહે છે કે ફિલ્મ કોંકણા સેન શર્માના પિતા મુકુલ શર્માની વાર્તા ઉપર આધારિત છે. ફિલ્મમાં ઇમરાન હાશમી એક જાદુગર બન્યાં છે.

આવો આપણે માણીએ એક થી ડાયન ફિલ્મની સ્પેશિલય સ્ક્રીનિંગની તસવીરી ઝલક.

એક થી ડાયનનું સ્પેશિયલ સ્ક્રીનિંગ

એક થી ડાયનનું સ્પેશિયલ સ્ક્રીનિંગ

વિશાલ ભારદ્વાજ અને એકતા કપૂરની એક થા ડાયન ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ તાજેતરમાં યોજાઈ. આ પ્રસંગે વિશાલ અને એકતા ઉપરાંત ત્રણમાંથી બે ડાયનો એટલે કે અભિનેત્રીઓ હુમા કુરૈશી અને કોંકણા સેન શર્મા પણ હાજર હતાં. ઇમરાન હાશમી અને કલ્કી કોચલીનની ગેરહાજરી સૂચક જણાતી હતી.

એક થી ડાયન ફિલ્મનું પોસ્ટર

એક થી ડાયન ફિલ્મનું પોસ્ટર

એક થી ડાયન ફિલ્મનું પોસ્ટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X