#Photos: સલમાન હોય, શાહરૂખ હોય કે અક્ષય કુમાર..આવું કઇ રીતે કરી શકે?

બોલિવૂડ સ્ટાર્સ ઘણીવાર એવું કમઇ કરી જતા હોય છે, જે જોઇને વર્ષો પછી કદાચ એ લોકો પણ હસી પડે.

1980-90નો દાયકો બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણા અંશે વિચિત્ર છતાં રસપ્રદ રહ્યો હતો. એ સમયની ફેશન, સ્ટાયલ કંઇક અલગ જ હતી, જે તમે આજે જુઓ તો ખડખડાટ હસી પડો.

બોલિવૂડમાં ફેશન આમ પણ સતત ચેન્જ થતી રહે છે, આથી જ 90ના દાયકાની સ્ટાર્સની આ તસવીરો તમને ચોક્કસ નવાઇ પમાડશે. આ તે સમયના ફોટોશૂટની તસવીરો છે, આ ફોટોશૂટના આઇડિયા અને થિમ જોઇને તમને ચોક્કસ નવાઇ લાગશે.

રેખા, જેકી શ્રોફથી માંડીને શાહરૂખ, સલમાનની અજીબોગરીબ તસવીર જોવા માટે વાંચતા રહો.

સલમાન ખાન

સલમાન ખાન

બેશક સલમાન ખાનની છાપ દબંગ ખાન તરીકેની છે, પરંતુ આ ફોટો જોઇને તમને ખ્યાલ આવી જશે કે પોતાની યુવાનીના દિવસોમાં પણ સલમાન ખાનનો મિજાજ તો દબંગ જ હતો.

રવિના ટંડન

રવિના ટંડન

રવિના ટંડન પણ એ જમાનાની હોટ હિરોઇનમાંની એક હતી. રવિના ટંડન બોલ્ડનેસ, સુંદરતા અને એક્ટિંગ ત્રણેમાં આગળ હતી. આ ફોટો જોઇને તમને રવિનાની બોલ્ડનેસનો અંદાજ આવી જ ગયો હશે.

આ શું?

આ શું?

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનો આ ફોટો જોઇને તમને ચોક્કસ નવાઇ લાગશે. શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર તે સમયના હોટ કપલ્સમાંના એક હતા.. પંરતુ આવું ફોટો? આ જોઇને કોઇને પણ સવાલ થાય કે આવો ફોટો ક્યારે અને શા માટે પાડવામાં આવ્યો હશે?

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

આ શાહરૂખ ખાનનો 'કુછ કુછ હોતા હે' સમયનો ફોટો છે, તે સમયે શાહરૂખ બોલિવૂડના ચોકલેટી હીરોમાંના એક હતા, પરંતુ એનો અર્થ એ તો નથી કે કોઇ પણ જાતના ફોટામાં તે સારા જ લાગશે? તમને જાણીને નવાઇ લાગશે કે આ તે સમયની ફિલ્મફેર મેગેઝિનની કવરપેજની તસવીર છે.

અક્ષય કુમાર અને રવિના ટંડન

અક્ષય કુમાર અને રવિના ટંડન

અક્ષય કુમાર તે સમયના ખિલાડી કુમાર કહેવાતા હતા અને રવિનાની સુંદરતાના તે પણ દીવાના હતા. આ બંન્ને સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે અને સાથે ઘણા ફોટો શૂટ પણ કરાવ્યા છે.

કવરપેજ પર KISS?

કવરપેજ પર KISS?

તે જમાનામાં જેકી શ્રોફ અને ઝિનત અમાને કવરપેજ ફોટોશૂટ માટે કંઇક આવો પોઝ આપ્યો હતો. 80-90 ના દાયકાના ફોટોશૂટ પ્રમાણે આ ઘણો બોલ્ડ ફોટો કહી શકાય. આજના બોલિવૂડ સ્ટાર્સમાંથી કદાજ જ કોઇ આવું રિસ્ક લે!

રેખા અને કાજોલ

રેખા અને કાજોલ

આનાથી વધુ weird તસવીર તમે ક્યારેય નહીં જોઇ હોય. રેખા અને કાજોલ ખૂબ સુંદર લાગે છે, પરંતુ આવી તસવીર? ખબર નહીં ફોટોગ્રાફરે શું વિચારીને આ તસવીર લીધી હશે. વળી કાજોલ અને રેખાએ પણ આમાં કોઇ વાંધો ન ઉઠાવ્યો તે પણ નવાઇની વાત છે.

જેકી શ્રોફ

જેકી શ્રોફ

જેકી શ્રોફનો આ ફોટો જોઇને ચોંકી ગયા ને? ટાઇગર શ્રોફની જેમ જ જેકી તે સમયના હોટેસ્ટ હંકમાંના એક હતા.

રેખા

રેખા

ફરી એકવાર રેખાનો વિચિત્ર ફોટો જોઇને તમને નવાઇ લાગી હશે. રેખાને આમ તો ટાઇમલેસ બ્યૂટી કહેવામાં આવે છે, પરંતુ આ ફોટો જોઇને કદાચ તે પોતે પણ પોતાને ઓળખવાની ના પાડી દે.

ગોવિંદા અને જૂહી પણ કંઇ ઓછા નથી

ગોવિંદા અને જૂહી પણ કંઇ ઓછા નથી

ગોવિંદા અને જૂહીનો આ ફોટો કદાચ જ તમે જોયો હશો. આ બંન્ને પોતાના સમયના સુપરસ્ટાર રહી ચૂક્યા છે, પણ એ વાત તો તમે પણ માનશો કે કંઇક હટકે કરવાની લાલચમાં અહીં તેઓ થોડા વાધારે જ આગળ વધી ગયા છે.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X