Friday: "વેલકમ બેક" મૂવી રીવ્યુ

આજે ફિલ્મી ફ્રાઈડે છે અને "વેલકમ બેક" કે જે બ્લોકબસ્ટર વેલકમની સીક્વલ છે તે રિલીઝ થઈ ગઈ છે. વેલકમ બેકમાં અક્ષય કુમારની જગ્યાએ જ્હોન અબ્રાહમે અભિનય કર્યો છે. વેલકમ બેકને વેલકમના પાર્ટ-1થી આગળ વધારવામાં આવી છે. આ ફિલ્મમાં જ્હોનનો સાથ આપ્યો છે શ્રુતિ હાસને. તો અન્ય સ્ટારકાસ્ટ ફિલ્મ વેલકમની જ છે. નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલ.

વેલ, કમ બેક ઓન પ્લોટ ઓફ વેલકમ બેક. ઉદય શેટ્ટી(નાના પાટેકર), અને મંજુ ભાઈ (અનિલ કપૂર) બંનેએ અન્ડરવર્લ્ડ છોડીને પોતાનો બીઝનેસ સ્ટાર્ટ કર્યો છે. આ હા...ફિલ્મ અંગે વધુ કાંઈ કહેવું યોગ્ય નહીં રહે. કારણ કે યુ આર ધ બેસ્ટ જજ એટલે ફિલ્મ તમારે જોવી પડશે અને નક્કી કરવું પડશે કે શું છે સ્ટોરી અને કેવી છે ફિલ્મ......

ફિલ્મનો ફર્સ્ટ ડે છે, ત્યારે જે દર્શકો ફિલ્મ જોઈને થીયેટરની બહાર નીકળ્યાં છે, તેમની પાસે અમે ફિલ્મના રીવ્યુઝ લીધા હતા આવો જાણીએ...

રીવ્યુ #1

રીવ્યુ #1

વેલકમ બેક ફુલ કોમેડી મૂવી છે. જ્હોન અબ્રાહમની અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી સારી ફિલ્મ છે.

રીવ્યુ #2

રીવ્યુ #2

નાના પાટેકર (ઉદય ભાઈ), અને અનિલ કપૂર (મંજૂભાઈ)ના રોલમાં ખુબ જ સરસ છે. જો કે જ્હોન ઘણો જ ઈરીટેટીંગ લાગે છે.

રીવ્યુ #3

રીવ્યુ #3

થીયેટરમાં કોમેડીને લઈને લોકો પેટ પકડીને હસી રહ્યાં હતા, તો જ્હોનની પર્સનાલીટીને વખાણી રહ્યાં હતા.

રીવ્યુ #4

રીવ્યુ #4

વેલકમ બેક ઘણી સારી મૂવી છે. ખાસ કરીને નાના પાટેકર અને અનિલ કપૂરનું કામ ઘણું સારૂં છે.

રીવ્યુ #5

રીવ્યુ #5

વેલકમ બેક વેસ્ટ ઓફ ટાઇમ અને વેસ્ટ ઓફ મની મૂવી છે. કોઈ કોમેડી નહીં કોઈ સ્ટોરી નહીં. બોક્સ ઓફિસ પર ફ્લોપ જશે.

રીવ્યુ #6

રીવ્યુ #6

સ્ટોરીમાં દમ નથી. ફ્લોપ મૂવી

રીવ્યુ #7

રીવ્યુ #7

અનિલ કપૂર ડેશીંગ લાગે છે. યા ઓકે સારી મૂવી છે, પણ વધુ સારી હોઈ શકત.

રીવ્યુ #8

રીવ્યુ #8

કોમેડી મૂવી નોટ અટોલ.

રીવ્યુ #9

રીવ્યુ #9

વેલકમ બેક સુપર ફન, મસાલા મૂવી. પૈસા વસુલ મૂવી

રીવ્યુ #10

રીવ્યુ #10

નોટ ધેટ મચ ઓફ ગુડ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X