હીટ એન્ડ રન કેસ: કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

2012માં સલમાન ખાને ફૂટપાથ પર સૂઇ રહેલા કેટલાક લોકોને પોતાની ગાડી નીચે કચડી નાખ્યા. જે મામલે તેમની પર કેસ થયો. આજે આ કેસને 13 વર્ષ થઇ ગયા. તેમ છતાં તેની પર કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો.

27 માર્ચે આ હિટ એન્ડ રન કેસની સુનવાણી દરમિયાન સલમાન ખાનના વકીલે તમામ મિડિયાને બહાર જવા જજને અપીલ કરી. પણ જજે આ અપીલ ફગાવી દીધી. સલમાન ખાનને કોર્ટે અનેક સવાલ પૂછ્યા જેના જવાબમાં સલમાન શું કહ્યું હવે તે જાણો.

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

સવાલ- 28 સપ્ટેમ્બર 2002માં તમારો બોડીગાર્ડ રવિન્દ્ર તમારી સાથે હતો?
સલમાનનો જવાબ- હા
સવાલ- તમારી પાસે ટોયટા કાર હતી?
સલમાન- હા
સવાલ- તમે તમારા બોડીગાર્ડથી કાર ચલાવા લીધી હતી, શું તે સાચું છે?
સલમાન- ખોટું છે.

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

સવાલ- બોર્ડીગાર્ડે તમને ગાડી ધીમે ચલાવા કહી હતી?
જવાબ- ખોટી વાત
સવાલ- ધટના સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા?
જવાબ- હા
સવાલ- બોર્ડીગાર્ડ અને તમે કારથી ઉતર્યા હતા?
સલમાન- હું મારી સાઇડથી ખસીને ડ્રાઇવરની સીટ તરફથી ઉતર્યો હતો.

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

સવાલ- બોડીગાર્ડે ઉતરીને દેખ્યું કે એક માણસ કારની નીચે દબાઇ ગયું છે?
સલમાન- મને નથી ખબર
સવાલ- બોડીગાર્ડે કહ્યું કે દિવસે કોઇ અશોક સિંહ કાર ચલાવે છે અને રાતે તમે?
જવાબ- ખોટી વાત
સવાલ- કારમાં ત્રણ લોકો સવાર હતા.?
સલમાન- ખોટી વાત

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

સવાલ- ગવાહોએ કહ્યું કે તમે રાઇટ સાઇડથી બહાર આવ્યા?
સલમાન- હા
સવાલ- બેકરીવાળાએ તમને રસ્તા પર પકડ્યા?
સલમાન- ના, ખોટી વાત
સવાલ- તમે ભાગ્યા પછી પડ્યા અને ફરી ભાગ્યા?
સલમાન- ખોટી વાત

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

સવાલ- ધટના સમયે તમે ત્યાંથી ભાગી ગયા હતા?
સલમાન- ના, હું ત્યાં લાંબા સમય સુધી રહ્યો હતો.
સવાલ- રેનબારમાં તમને વોડકા ડ્રિંક અને ચિકન પીરસવામાં આવ્યું હતું?
સલમાન- ખોટી વાત
સવાલ- તમે રેનબાર વારંવાર જાવ છો?
સલમાન- ના

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

સવાલ- કેટલાક લોકો તમારે ધરે બૂમો પાડતા આવ્યા કે સલમાને કારથી કેટલાક લોકોને ઉડાવી દીધા છે?
સલમાન- નો આઇડિયા
સવાલ- ધટના સમયે લોકો બૂમો પાડી રહ્યા હતા બચાવ-બચાવ તમે અવાજ સાંભળ્યો હતો?
સલમાન- હા
સવાલ- તમે ફ્રાસિંસને કહ્યું મને બચાવો?
સલમાન- મે કહ્યું હતું લોકોને બચાવ

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

કોર્ટેમાં પૂછાયેલા સલમાનને સવાલ

સવાલ- રેનબારના વેટર કહ્યું કે તમે સફેદ રંગના ગ્લાસમાં ડ્રિંક પી રહ્યા હતા?
સલમાન- હું પાણી પી રહ્યો હતો.
સવાલ- સચિન નામના ગવાહે કહ્યું કે સફેદ રંગની કારે કેટલાક લોકોને કચડી નાંખ્યા છે?
સલમાન- ખબર નહીં સચિન કઇ બાબતે કહે છે.
સવાલ-તેનું કહેવું છે કે એક્સિડન્ટ તમે કર્યો છે?
સલમાન- ખોટી વાત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X