રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલીવાર સામે આવી શિલ્પા, કહી એવી વાત કે...
રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલીવાર સામે આવી શિલ્પા, કહી એવી વાત કે...
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પાછલા કેટલાક દિવસથી બહુ પરેશાન છે. એક તરફ તેના પતિની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી છે, તો ઘણા લોકોએ શિલ્પા ઉપર પણ ફ્રોડ કરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. જે બાદ તેમમે મીડિયા અને જનતાથી સંપૂર્ણપણે દૂરી બનાવી લીધી છે. હાલમાં જ શરૂ થયેલ સુપર ડાંસર ચેપ્ટર 4માં તેમણે જજ તરીકે શૂટિંગ કરવાનું હતું, પરંતુ તેમણે શો છોડી મૂક્યો છે. હવે ઘણા દિવસો બાદ શિલ્પા શેટ્ટી સાર્વજનિક રૂપે બધાની સામે આવી છે.

15 ઓગસ્ટે લાઈવ થઈ
જણાવી દઈએ કે ઘણા દિવસોથી શિલ્પા 'વી ઑફ ઈન્ડિયા' નામની સંસ્થા સાથે જોડાયેલી છે. જે અંતર્ગત 15 ઓગસ્ટે તે સોશિયલ મીડિયા પર લાઈવ આવી અને યોગ કરી તેનું મહત્વ જણાવ્યું. આની સાથે જોડાયેલા વીડિયોને તેણે ઈન્સ્ટાગ્રામ પર નાખ્યા છે. શિલ્પા મુજબ પોઝિટિવ રહેવા માટે બ્રીધિંગને યોગ્ય કરવા માટે આજના સમયમાં પ્રાણાયમ પહેલાથી વધુ જરૂરી થઈ ગયું છે.

મુશ્કેલ સમયમાં કહી આ વાત
શિલ્પાએ આગળ કહ્યું કે જ્યારે પણ આપણે મુશ્કેલ સમયમાં હોઈએ ત્યારે ખરાબ વિચારો આવે છે. એવામાં તેને કંટ્રોલ કરવા માટે પ્રાણાયમ ખુબ જ જરૂરી છે. તેમણે વીડિયોમાં ગણીવાર યોગ કર્યો અને તેને જ નેગેટિવિટી દૂર કરવાની સૌથી શ્રેષ્ઠ રીત ગણાવી છે. જ્યારે શિલ્પા શેટ્ટીને જોઈ તેના પેન્સ પણ ખુશ થઈ ગયા. સાથે જ લાગી રહ્યું છે કે હહવે તેની જિંદગી ધીરે ધીરે પાટા પર આવી રહી છે.

વધુ એક ધરપકડ
જ્યારે બીજી તરફ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ યૂનિટ આ મામલાની ગંભીરતા ચકાશી રહી છે. જે કારણે આ મામલે રાજ સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે પણ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરતા અભિજીત ભોમ્બલેની ધરપકડ કર. આ મામલામાં એક એક્ટ્રેસે રાજ કુંદ્રાની કંપનીમાં કામ કરતા બે પ્રોડ્યૂસર અને 2 ડાયરેક્ટર વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

લખનઉ પોલીસ પૂછપરછ કરશે
જણાવી દઈએ કે ઓયસિસ વેલનેસ સેંટર કૌભાંડમાં શિલ્પા શેટ્ટી અને તેની માં સુનંદા શેટ્ટી પર પાછલા દિવસોમાં વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર લખનઉમાં આયોસિસ વેલનેસ સેંટરની ફ્રેન્ચાઈઝી લેતી જ્યોત્સના ચૌહાણે નોંધાવી. જે બાદ 11 ઓગસ્ટે લખનઉ પોલીસ શિલ્પાના ઘરે ગઈ અને તેને નોટિસ આપી. ઉમ્મીદ જતાવાઈ રહી છે કે આ મામલે જલદી જ પૂછપરછ કરી લેવામાં આવશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
