જ્યારે મલાઈકા અરોરાએ પોતાના બેડરૂમ સિક્રેટ ખોલ્યા, કહ્યું- મને અર્જુન કપૂર દરેક રાતે…

મલાઈકા અરોરાએ બેડરૂમ સિક્રેટ ખોલતા કહ્યું કે, અર્જુન મને રોજ રાત્રે ખૂબ જ યુવાન અનુભવ કરાવે છે. અમારી વચ્ચે દરરોજ ઝઘડો થાય છે. મજાકમાં પણ લડાઈ થાય છે પણ અમે ક્યારેય એકબીજાને દુઃખી નથી કરતા.

આ દિવસોમાં મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અને અર્જૂન કપૂર બોલિવૂડનું ફેમસ કપલ છે. બન્નેની કેમેસ્ટ્રીની બોલિવૂડમાં ખુબ ચર્ચા થાય છે. બન્ને જાહેરમાં એકબીજાના પ્રેમમાં પાગલ જોવા મળે છે. આટલુ જ નહીં મલાઈકા અરોરા તો જાહેરમાં તેના બેડરૂમ સિક્રેટ પણ ખોલી ચુકી છે. અહીં મલાઈકાએ અર્જૂન કપૂર સાથેના તેના બેડરૂમ અનુભવ શેર કર્યા હતા.

મલાઈકા બિંદાસ્ત અભિનેત્રી છે

મલાઈકા બિંદાસ્ત અભિનેત્રી છે

કમાલના ફિગરની માલકિન અને 49 વર્ષે પણ ફિટ એન્ડ ફાઈન રહેલી મલાઈકા અરોરા તેની ફેશન અને અંગત લાઈફને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મલાઈકા અરોરા બિંદાસ્ત લાઈફ જીવે છે ત્યારે તેને એક શોમાં તેના અને અર્જૂન કપૂરના રિલેશન વિશે ખુલીને વાત કરી હતી. મલાઈકા અરોરાએ અહીં અર્જૂન કપૂરને લઈને ઘણી વાત કરી હતી.

મલાઈકાએ બેડરૂમ સિક્રેટ ખોલ્યા હતા

મલાઈકાએ બેડરૂમ સિક્રેટ ખોલ્યા હતા

48 વર્ષની મલાઈકા અરોરાએ અહીં ઘણી સિક્રેટ વાતો શેર કરી હતી. મલાઈકા અરોરાએ કહ્યું કે, તેને ગેમ નાઈટ ખૂબ જ ગમે છે અને સાથે જ તેને દાઢીવાળા પુરૂષો પણ ગમે છે. મલાઈકાએ કહ્યું કે અર્જુન અને તે એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. અર્જુન હંમેશા તેનું ધ્યાન રાખે છે. બંને પોતાના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે.

મલાઈકાને અર્જૂન યંગ ફિલ કરાવે છે

મલાઈકાને અર્જૂન યંગ ફિલ કરાવે છે

અહીં મલાઈકા અરોરાએ બેડરૂમ સિક્રેટ ખોલતા કહ્યું કે, અર્જુન મને રોજ રાત્રે ખૂબ જ યુવાન અનુભવ કરાવે છે. અમારી વચ્ચે દરરોજ ઝઘડો થાય છે. મજાકમાં પણ લડાઈ થાય છે પણ અમે ક્યારેય એકબીજાને દુઃખી નથી કરતા. અમે દરેક બાબતો અને સમસ્યાઓ એકબીજા સાથે શેર કરીએ છીએ.

મલાઈકા-અર્જૂન ટ્રોલના નિશાને રહે છે

મલાઈકા-અર્જૂન ટ્રોલના નિશાને રહે છે

અહીં તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુનને ખૂબ ટ્રોલ કરાય છે. જો કે બન્નેને તેનાથી કોઈ ફેર પડતો નથી. બંને એકબીજા સાથે જ ખુશ છે અને પોતાની લાઈફ એન્જોય કરી રહ્યા છે. મલાઈકા તેના જિમ લુક અને ફિટ ફિગરને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X